________________
ઓલા રામલા બારોટે અજયપાળ દ્વારા ધારાશાયી થનારા તારંગા તીર્થની રક્ષા ‘નાટક” |
દ્વારા કેવી કમાલ કરી હતી ! કેવી તીર્થરક્ષા કરી હતી ! | ૧૫૧ ||
પરધર્મોમાં મીરા, રામકૃષ્ણ પરમહંસ, તુકારામ, નરસિંહ મહેતા, બૈજુ બાવરો, હ શિકુંભણ, તુલસીદાસ, વગેરે કેવા જબરા પ્રભુભક્તો થઈ ગયા !
જૈનધર્મમાં કવિ ધનપાલ, સુલસા, મયણા, શ્રીપાળ, વસ્તુપાળ, કુમારપાળ, ભીમો) શિકુંડલીઓ, જગડ શ્રાવક, રેવતી વગેરે જેવા મહાનું પ્રભુભક્તો થયા !
છે ભલા ! પ્રભુના વિરહકાળમાં તો પ્રભુની મૂર્તિ વિના શી રીતે વિરહના આંસું સૂકવી Aિ શિશકાય ? પછી ક્યાં જવું ? કોનું આલંબન લેવું ? દેવચન્દ્રજી મહારાજે કહ્યું છે કે, “હું વિરહ કાતર (વિરહથી કાયર) છું. મને એક ક્ષણ પણ પ્રભુની મૂર્તિ વિના ન ચાલે. મારે મને તો Aિ
એ મૂર્તિ નથી : એ સાક્ષાત્ મારા પ્રિયતમ અને નિકટતમ દેવાધિદેવ છે.” મિહોપાધ્યાય યશોવિજયજી મહારાજે કહ્યું છે કે, “જ્ઞાનના સાગરના મધ્યમાં મેં ડૂબકી | બિમારી. અગાધ તળીએ પહોંચી ગયો. મને જ્ઞાનામૃત પ્રાપ્ત થયું કે પ્રભુભક્તિ વિના બધું નકામું છે
છે અન્યત્ર કહ્યું છે કે, “હે પરમેશ્વર ! ભવરાનની અનંત રઝળપાટનું મુખ્ય કારણ કોઈ જ શિહોય તો તે જ છે કે અમે કદી તારી ભાવભરી ભક્તિ કરી નથી.”
તમામ ધર્મીપ્રેમી ભાઈ-બેનોને મારે કહેવું છે કે તમે પર્યુષણ પર્વના કર્તવ્યરૂપ થિ ચિત્યપરિપાટી કરીને પ્રભુભક્તિને અભરાઈ ઉપર ચડાવી દેશો નહિ. તમે હંમેશ સ્વદ્રવ્યથી બિ
| ૧૫૧ ||