________________
કેવા કેવા પ્રભુભક્તો !
જૈન ધર્મના જ્યોતિર્ધર સમ્રાટ સંપ્રતિ ! માતાની પ્રેરણાથી જીવનકાળમાં સવા લાખ | || ૧૪૯ છે.
ગગનચુંબી જિનાલયોનું નિર્માણ કર્યું અને લાખો નિજપ્રતિમાઓ ભરાવી.
એક વખતના સાવ દરિદ્ર કે જે દરિદ્રતાને લીધે નાનકડો ભાઈ લુણિગ બાળવયે વ્યવસ્થિત ઔષધોના અભાવમાં મૃત્યુ પામ્યો. તેમણે ૭૦૦ વર્ષ પૂર્વે ૧૮ ક્રોડ રૂ. ખર્ચાને | આબુ ઉપર લુણિગના નામનું વિશ્વવિખ્યાત જિનાલય બનાવ્યું.
માંડવગઢના મંત્રીશ્રી પેથડે સેંકડો શિખરબંધી જિનાલયો બનાવ્યા પછી તેમણે અજૈન બ્રાહ્મણો પણ જૈનધર્મ પામે અને પ્રભુદર્શન કરે, છેવટે દેરાસરની ધજા તો જુએ જ, જેથી પુણ્યબંધ કરે તે વિચારથી તેમણે જૈનધર્મના કટ્ટરષી રાજા, મસ્ત્રી તથા બ્રાહ્મણોવાળા | દેવગિરિમાં ભારે ચાલાકી અને પુષ્કળ ધન-વ્યય કરીને અદ્ભુત જિનાલયનું નિર્માણ કર્યું.
વામ્ભટ્ટ મ7ી વગેરેએ શત્રુંજય તીર્થના જિનાલયનો જીર્ણોદ્ધાર કરીને તેને સેંકડો વર્ષો | માટે સુરક્ષિત કરી દીધું.
આવું કામ શેઠ કસ્તૂરભાઈ લાલભાઈએ રાણકપુર દેલવાડા (આબુ) અને તારંગાજી | બિતીર્થોનો જીર્ણોદ્ધાર કરવાવડે કર્યો.
' તીર્થાધિરાજ ઉપર જે ઉજમફઈના નામની ટૂંક છે તે ફઈબાના લગ્ન વખતે મોટા ક ભાઈએ કરિયાવરમાં નવ ગાડાં ભરીને ઝવેરાત વગેરે આપતાં ઉજમબેને કહ્યું, ‘જો દસમું મિ
I || ૧૪૯ || ગાડું માલ ભરીને મને ન મળે તો આ નવ ગાડાં પાછા લઈ લો. મારે દસમા ગાડામાં