________________
પ્રભુભક્તિથી “રીલેક્સ થવાય.
પરમાત્માની ભક્તિનું દૂરવર્તી ફળ ભલે મોક્ષપ્રાપ્તિ, સદ્ગતિ કે મરણ-સમાધિ પ્રાપ્ત | ૧૪૭ || -
થતી હોય પણ તેનું તાત્કાલિક ફળ મનની પ્રસન્નતાની પ્રાપ્તિ છે.
મંદિરે પ્રવેશેલા આત્માના સંસારના તમામ તનાવગ્રસ્ત સંબંધો કપાઈ જાય છે. એમ ક થતાં સહજ રીતે મને સંક્લેશમુક્ત અને શાન્ત બની જાય છે. જો રોજ કલાક જેટલો સમય લ પરમાત્મભક્તિ કરાય તો ક્રોડો રૂ.થી પણ ન મળે તે અપૂર્વ મન:શાન્તિ પ્રાપ્ત થાય. આરોગ્ય | મળે, શુદ્ધિ મળે, પુણ્ય મળે, સુબુદ્ધિ મળે. અરે, શું ન મળે ? અંતે મોક્ષ તો મળે જ, પરન્તુ
તે ન મળે ત્યાં સુધી સંસારના સર્વોચ્ચ સુખો મળે, અને મોટી વાત એ છે કે એ ભોગસુખોમાં શિઅનાસક્તિ મળે, જેથી પાપબંધ છતાં દુર્ગતિ ન થાય.”
અકામ (માત્ર મોક્ષની જ કામનાવાળી) અને અનન્ય એવી જિનભક્તિના ફળો કલ્પી ન શિકાય તેવા હોય છે. બિપવિત્ર સ્થળોની પ્રચંડ શક્તિ
| તીર્થો, મંદિરો, ઉપાશ્રયો વગેરે સ્થળોમાં સંસારની કોઈ વૃત્તિ કે પ્રવૃત્તિ થતી ન હોવાથી હિa બિયાંનું વાતાવરણ અત્યન્ત શુદ્ધ રહે છે. એ શુદ્ધિના જાણે કે એવા ઝાટકા ભક્તને લાગે છે કે શિ હિતેનું ચિત્તતત્ર-આખું ને આખું-આધ્યાત્મિક બની જાય છે. ત્યાં અત્યન્ત પવિત્ર વિચારોની Sિ ઊિર્જા વહેવા લાગે છે.
|| ૧૪૭ ||