________________
HT
શ્રેષ્ઠ પર્વની આરાધના અક્રમના તપથી કરવી જોઈએ. પાક્ષિક આરાધના માટે દર ચૌદસે ઉપવાસ કરવો જોઈએ, એમ દર ચોમાસીએ છટ્ઠ કરવો જોઈએ, અને દર સંવત્સરીએ અક્રમ અષ્ટાલિકા એ કરવો જોઈએ.
બે ચોથું
અક્રમનો
પ્રવચનો સંવત્સરી અંગેનો અક્રમ પર્યુષણના દિવસોમાં જેમ બને તેમ વહેલો પૂર્ણ કરવો જોઈએ. મ કર્તવ્ય ॥ ૧૨૬ ॥ ીજો અક્રમનો તપ ન થઈ શકે તો છુટ્ટા ત્રણ ઉપવાસ કરવા. ત્રણ ઉપવાસ ન થાય તેમણે છ આયંબિલ કરવાં. તે ન થાય તો નવ નીવી (લુખ્ખી) કરવી. અથવા બાર એકાસણાં અથવા છેવટે ચોવીસ બેઆસણાં કરવાં. તબિયત વગેરે કારણે કદાચ બેઆસણાં પણ શક્ય ન હોય તો છેવટે સાઈઠ બાંધી નવકારવાળી ગણવી.
તપ
ધારો કે તમે એક ઉપવાસ કરો અને ચાળીસ બાંધી નવકારવાળી ગણો તો પણ ત્રણ ઉપવાસનો તપ થયો ગણાય. ટૂંકમાં, ગમે તેમ કરીને અટ્ઠમના તપનો સરવાળો લાવી દેવો જોઈએ.
તપનું ફળદર્શન : એક નવકારશીનું પચ્ચક્ખાણ કરવાથી સો વર્ષની નરકની અશાતા
મટી જાય છે.
HGOG
આનું એ જ કારણ છે કે ત્યાં અણાહારી પદની પ્રાપ્તિનો સંકલ્પ છે. સૂર્યોદય પછી અડતાલીસ મિનિટનો જ આ તપ છે. એટલે તે કાંઈ બહુ મોટો નથી. પણ તેની પાછળનો અણાહારી પદની પ્રાપ્તિનો સંકલ્પ ખૂબ મહાન છે.
એએએએએ
|| ૧૨૬ ||