________________
અટ્ટમનો
ત્યાર બાદ ફક્ત શેકેલું અનાજ ખાઈને બે વર્ષ તપ કર્યો.
ત્યાર બાદ માસખમણને પારણે માસખમણ લાગલગટ ૧૬ વર્ષ તપ કર્યો. અષ્ટાદ્ધિા તિ ત્યાર બાદ સતત આયંબિલનો તપ ૨૦ વર્ષ સુધી તપ કર્યો.
ચોથું પ્રવચનો
આમ કુલ ૫૦ વર્ષનો ઘોર તપ કર્યો, હાય, તો ય માયાનું પાપ ધોવાયું નહિ. પાપનું કર્તવ્ય / ૧૩૨ |
પ્રાયશ્ચિત્ત થયું નહિ ! - ઓ, મન ! તારી ચંચળતા ! હાય, આ રીતે તે કેટલા મહાન આત્માઓને દુર્ગતિ ભેગા કરી દીધા હશે ? સંસાર છોડીને સાધુ થવાય. મન છોડીને શિષ્ય થવાય. શરીર છોડીને સિદ્ધ | થવાય. શનિમિત્તની અસર | નિમિત્તો કેવાં ભયંકર હોય છે તે વાત આ દૃષ્ટાંતથી સમજાય છે. એક એવો નિયમ છે કે
કે જો તમે આગને અડો તો દાઝયા વગર ન રહી શકો. પણ એ વાત ચોક્કસ છે કે આગને રન અડો તો તમે ન જ દાઝો. નિ અશુભ નિમિત્તોનો તો આજે રાફડો ફાટ્યો છે. ચોમેર અશુભ નિમિત્ત ખડકાયાં છે. '
આવા સમયે તો જે બચે તે મહાભાગ્યશાળી આત્મા કહેવાય. આજે કોણ બચ્યું હશે ? તે દિન મોટો પ્રશ્ન છે. બહાર વિકૃતિભરપૂર જીવન તાંડવ ચાલે છે પણ તો ય જે માણસ નિમિત્તને દિલ આધીન નહિ થાય, તે તો આજે પણ બચી જશે.
| ૧૩૨ || | સરેરાશ ઘણા આત્માઓ માનવભવ, જૈનકુળ વગેરે પામ્યાથી સંસ્કારી હોય છે. પરન્તુ