________________
અશુભ નિમિત્તો ભટકાઈ જતાં તેના આત્મામાં જમા પડેલા પૂર્વભવોના કુસંસ્કારો જાગ્રત થયા
વિના રહેતા નથી. અને જો શુભ નિમિત્તે મળે અને સત્સંગ મળે તો સુસંસ્કારો જાગ્રત થઈને | ૧૩૩ ||
જ રહે.
ભાઈ દુધમાં તો દહીં બનવાની અને ફાટી જવાની બે ય શક્તિ પડેલી છે. તમે તેમાં સિ શું નાંખો છો ? મેળવણ કે તેજાબ ? તેની ઉપર બધો આધાર છે. જ કામ, કામને મારે છે; એમ ક્યાંક કહેવાયું છે તે સાચું છે. સપ્ત પરિશ્રમ, યોગાસનો ભક્તિ વગેરેથી કામ સહજ રીતે શાન્ત રહે છે. છે જે તપ નિશ્ચિત કરેલ છે, તે તપ ન કરવામાં આવે તો પ્રભુની આજ્ઞાનો ભંગ થાય.' અશક્ત હોય, માંદો હોય, પથારીમાં પડ્યો હોય તો તેણે છેવટે ૬૦ બાંધી નવકારવાળી તો ગણવાની અને તે રીતે પણ અટ્ટમના તપનું કર્તવ્ય પાર ઉતારવાનું. વીતરાગની આજ્ઞાનો | ભંગ કરવો એ ભયંકર પાપ છે. તેથી આજ્ઞા ભંગ કોઈ રીતે ન થાય.
આજ્ઞાભંગ કરીને ગમે તેટલો લાભ મળતો હોય તો તે લાભ ન લેવો જોઈએ. ધારો કે સાધુ માઈકનો ઉપયોગ કરે. (હોલમાં જગ્યાનો અભાવ છે તેથી.) માઇકના ઉપયોગથી ઘણી જ ક્ષિવિશાળ જગ્યામાં બેઠેલને લાભ મળે. અહીં બે-પાંચ હજારને લાભ મળતો હોય, ત્યાં ૨૫ શિ હિજારને લાભ મળે તેમ હોય. આવા સમયે પ્રભુની આજ્ઞાનો ભંગ કરીને ગમે તેટલો લાભ શિ શિમળતો હોય તો ય તે લાભ ન ઉઠાવવો. એક બાજુ લાભને જમા બાજુ ઉપર મૂકો અને ભ | ૧૩૩ /
આજ્ઞાભંગને ઉધાર બાજુ મૂકો તો પરિણામે ઉધાર બાજુનું પલ્લું નમશે.