________________
કર્તવ્ય
સતી સ્ત્રી માટે શાસ્ત્રનું જે બંધારણ છે તેમાં કોઈ ગરબડ ન થઈ શકે. કોઈ પુરુષ તેને EIકહે કે, જો તું શીલ ખંડિત ન કરવા દે, તો હું ફાંસો ખાઈને મરી જઈશ. તને માનવહત્યાનું દિલ અટાહ્નિકા
પાપ લાગશે.’ આવા સમયે સ્ત્રીએ એમ કહેવું જોઈએ કે, “તારે કરવું હોય તે કર, મરવું હોય પ્રવચના Aિ
તો તું જાણે પણ શીલનો ભંગ તો નહીં જ થવા દઉં.’ | ૧૩૪ || થિી
[E] મુનિનો વેશ શાસ્ત્રીય બંધારણને વફાદાર રહેવા સર્જાયેલો છે. માટે તે બંધારણ પ્રમાણે અટ્ટમના Eાજ આજ્ઞાનું પાલન કરવું. વેશ પહેરનાર માટે આજ્ઞાપાલન ફરજિયાત છે. કોંગ્રેસ પક્ષમાં જ
રહીને સામ્યવાદની વાત કોઈ માણસ કરે તો ? કોંગ્રેસ પક્ષનું બંધારણ અલગ છે અને ET
સામ્યવાદનું બંધારણ અલગ છે. એક પક્ષમાં રહેનારો બીજા પક્ષની ગુલબાંગ ન મારી શકે. જે Eસંસ્થામાં પોતે રહ્યો હોય તેનું બંધારણ તેણે માન્ય જ રાખવું પડે. જો તેને વિપક્ષના છે
બંધારણમાં રાષ્ટ્રહિત દેખાતું હોય તો તેણે તે પક્ષમાં જોડાઈ જવું પડે. એ રીતે યત્રવાદ : વગેરેનો ઉપયોગ જો સાધુને સદા માટે કરવો હોય તો તેણે સાધુવેષ છોડી દેવો પડે.
જ્યાં આજ્ઞા ભંગ થાય ત્યાં અરાજકતા, અવ્યવસ્થા, અંધેર ઊભા થાય. ઘરમાં | Aવાતાવરણ સારું ક્યારે, રહે ? જો માતાપિતાની આજ્ઞાનું પાલન નાનામોટા બધા કરતા હોય
આજ્ઞા ભગવાન છે. આજ્ઞાભંગ એટલે આપઘાત છે. આજ્ઞાપૂર્વક જે લાભ લેવાય તે લેવાનો, નહીંતર લાભ લેવાનો નહીં.
પરમાત્માએ જ્ઞાનબળથી માઈક, લાઈટ, ફલાઈટ-બધું જોયું હતું છતાં તે ચીજોનો
|| ૧૩૪ |