________________
અષ્ટાદ્ધિક
પ્રવચનો || ૧૭૬ ||
પાંચમું કર્તવ્ય : ચૈત્યપરિપાટી ભગવાનનો આપણી ઉપર અસીમ ઉપકાર છે. તે કૃતજ્ઞતા વ્યક્ત કરવા પૂરા ઠાઠમાઠથી ન પાંચમું દેરાસરે દેવાધિદેવના દર્શન અર્થે જવું. ચતુર્વિધ સંઘ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાએ સાથે જવું.
હં કિ કર્તવ્ય સકળ સંઘ સાથે જવાથી ઉલ્લાસની વૃદ્ધિ ખૂબ થાય. લોકો તે ઉલ્લાસ જુએ, અને પરસ્પર |
બિ ચૈત્યવાતો કરતાં કહે કે, જુઓ જુઓ જૈનોનાં પર્યુષણ ! એ બધા કેવા ઉલ્લાસથી પર્યુષણમાં દર્શન | પરિપાટી કરવા જાય છે ? ઓહો ! કેવી ઉદારતા છે તેમની ? કેવું સુંદર ધર્મકર્તવ્ય બજાવી રહ્યા | છે ? કેવા કેવા મોટા માણસો જઈ રહ્યા છે ? | પ્રસ્તુતમાં ચૈત્ય શબ્દના પાંચ અર્થ થાય છે. (૧) તીર્થ (૨) દેરાસર (૩) વિ (૪) સાક્ષાત્ ભગવાન (૫) ભગવાનના આત્મામાં રહેલી વીતરાગતા. (ચૈત્યનો અર્થ જ્ઞાન , પણ થાય છે.)
ચૈત્યપરિપાટી નામનાં પાંચમા કર્તવ્યમાં ચૈત્ય શબ્દથી પહેલા ત્રણ અર્થો લઈ શકાય. અપરિપાટી એટલે યાત્રા.
પરમાત્માનો ઉપકાર એ તારક અરિહંત આપણી ઉપર એટલો બધો ઉપકાર છે કે તેનું વર્ણન થઈ ન શકે. તે મકૃપાળુ પરમાત્માએ આપણને મોક્ષમાર્ગ સ્વરૂપ ધર્મ બતાડ્યો; પર્વોની આરાધના બતાડી.
| ૧૩૬ //