________________
પ્રવચનો શિરજા નથી આપી.
efઆધીન થવાથી જીવ કેટલો બધો પરલોકાદિમાં હેરાન થઈ જાય છે ? તેને કેટલા ભવના શા
ચક્રાવા મારવા પડે છે ?” આથી જ અપાર કરુણાસાગર પરમાત્માએ આવી અશુભ ક્રિયાની | અષ્ટાદ્વિકા
દ્વિ ચાયું સાધ્વીજીને સાચું ભાન થયું અને તે વિચારણાથી તેમનું માનસ પલટાયું. તેમને થયું કે,
કર્તવ્ય ૧૩૦ ||
‘મેં કેવો ખરાબ વિચાર કર્યો ! આજે અહીં સાક્ષાત્ પ્રભુ છે. તેઓ દેશના આપી રહ્યા છે. | અમનો ચાલ, હું ત્યાં જવું અને કરેલી ભૂલનું પ્રાયશ્ચિત્ત કરી લઉં.’
પ્રાયશ્ચિત્ત લેવાના વિચારે લક્ષ્મણાજી સાધ્વીજી જ્યાં પગ ઉપાડે છે, ત્યાં વળી બીજું તોફાન જાગી પડે છે. પગ ઉપાડતાં જ તેમને કાંટો વાગે છે. એને અપશુકન ગણવામાં આવે | છે. લક્ષ્મણાને વિચારો આવવા લાગ્યા. “હું મહાસતી શ્રી. બાળવિધવા, ઉચ્ચ કક્ષાનું શિયળ | પાળનારી છતાં આવું કહીશ તો લોકોમાં કેવું ખરાબ દેખાશે ?”
હવે શું કરવું ? લક્ષ્મણાએ વિચાર્યું કે પ્રાયશ્ચિત્ત તો કરવું જ છે પણ પોતે આવું પાપ કરેલ છે તેમ કહેવાને બદલે, “કોકને આવો વિચાર આવે તો શું પ્રાયશ્ચિત્ત આવે ?' એમ | બિભગવાનને પૂછવું, અને ભગવાન જે કહે તે પ્રાયશ્ચિત્ત કરી લેવું. આવું નક્કી કરીને લક્ષ્મણા |
દશનામાં ગયા. દેશના પૂરી થઈ. લક્ષ્મણા સાધ્વીજીએ ભગવાનને માયાથી બીજાના નામે છે રિપૂછવું ત્રિલોકગુરુ સર્વજ્ઞ પરમાત્મા તો જાણે છે કે, “કોકના નામે લક્ષ્મણા સાધ્વી જે પૂછે છે મિતે પોતાની વાત છે.” પણ ભગવાન કાંઈ બોલતા નથી, અને કાંઈ પણ પૂછતા નથી કે, ‘આમ
| ૧૩૦ || વિશા માટે પૂછો છો ? આ તો માયા છે, સીધી રીતે પૂછો ને ?” ભગવાન જાણે છે કે આ દિન