________________
// ૯૯ ||
આપ્યો. બહેને કહ્યું, “મેં તો ઘર કાલે જ વેચી નાખ્યું. હવે તે ચરુનું માલિકીપણું મારું ન
કહેવાય. જો મારા જ નસીબમાં તે હોત તો દાયકાઓથી આ ઘર અમારી પાસે હતું તે વખતે જ મિતે ચરુ કેમ ન નીકળ્યો ? અને તમારી માલિકી થયા પછીના કલાકોમાં જ તે કેમ શિ નીકળ્યો ?
ઉદાને આ ચરુની માલિકી હરામની' લાગી. તેણે સિદ્ધરાજ જયસિંહની ન્યાયસભામાં તિ બિધા નાખી. ન્યાય માંગ્યો. બંને પક્ષોને સાંભળીને રાજાએ ન્યાય આપ્યો કે તે ચરુનો માલિક છે |aઉદો રહે.
છે આ ન્યાય સાંભળીને હસુમતીને તો ખૂબ આનંદ થઈ ગયો. પણ ઉદાને તે દી ઘરે ખાવું બિન ભાવ્યું. રાતે ઊંઘ ન આવી. એકાએક તેને એક વિચાર આવ્યો. તેથી તે ખૂબ રાજી થયો. ]
બીજા જ દિવસથી તેણે શિખરબંધી જિનાલય બનાવવાનું કાર્ય શરૂ કર્યું. તે ચરુની તમામ સંપત્તિ તેમાં લગાવી દીધી.
- જ્યારે સિદ્ધરાજ જયસિંહને આ વાતની ખબર પડી ત્યારે તે આવા પ્રજાજન માટે ખૂબ શિગૌરવ લેવા લાગ્યો. તેણે બીજે જ દિવસે પોતાના મત્રી તરીકેના સ્થાન ઉપર ઉદાની છે
નિયુક્તિ કરી દીધી. ણિ ઉદો હવે ઉદયન મત્રી બન્યો.
જિનનો એ ભક્ત હતો. ગુરુનો એ દાસ હતો. સાધર્મિકોનો એ પ્રેમી હતો. જિનધર્મનો પણ " ૯૯ || બિએ માશૂક હતો.