________________
અષ્ટાનિકા
પ્રવચના
|| ૧૨૨ ||
සංයය ය ය යයයයය ය ය ය ය 9 ය ය දිය
ચાલો, આપણે સહુ વૈરના વિસર્જનનો મહોત્સવ માંડીએ. પર્વાધિરાજનો પ્રાણ ક્ષમાપનાને પામીને આપણા ધાર્મિક જીવનને ધબકતું કરી દઈએ. મહાશ્રમણોની ક્ષમા (૬) જિનશાસનના શ્રેષ્ઠ ગણાતા શ્રમણો ખંધક મુનિ, ગજસુકુમાળ દૃઢપ્રહારી મુનિ, કીર્તિધર-સુકોશલ મુનિ વગેરેએ પોતાના હત્યારાઓ ઉપર કેવો સ્નેહભાવ વિચાર્યો હતો ! તેમના પ્રત્યે તિરસ્કાર કરવાની વાત તો દૂર રહી પણ તેમને પોતાના ‘ઉપકારી-ભાઈ’
મુનિ,
ગણ્યા હતા.
શ્રીકૃષ્ણે પોતાના હત્યારા જરાકુમારને અને દયાનંદે પોતાના હત્યારા જગન્નાથ રસોઈયાને માફી દઈને ભગાડી મૂક્યા હતા જેથી તેમના માણસો તેમને મારી ન નાંખે. રમણ મહર્ષિ (૭) રમણ મહર્ષિએ તે ચોરને હસતાં કહ્યું, ભાઈ ! તેં મારા એક સાથળ ઉપર સળીઓ માર્યો તેથી તને ખૂબ આનંદ થયો ? તો હજી બીજા સાથળે સળીઓ માર. તને મજા
આવશે.'
ප රථ රය ප පා ය ජල ව ව ස ප ර ය ද දව ජප දුප රු
‘જો
લોહીલુહાણ હાલતમાં મહર્ષિને જોઈને ઉશ્કેરાઈ ગયેલા ભક્તોને ૨મણે કહ્યું, દાંતોની વચ્ચે જીભ આવી જાય તો શું આપણે દાંતોને પથ્થરથી મા૨શું ? ના...કેમકે જીભ આપણી છે તેમ દાંત પણ આપણા જ છે. તમે ભક્તો મારા છો તો તે ચોરો પણ મારા પ્રિય મિત્રો છે !'
ત્રીજું
કર્તવ્ય
ક્ષમાપના
|| ૧૨૨ ||