________________
કાળ જતાં મત્રીમાંથી એ મહામંત્રી બન્યો.
એક વાર પૂજયપાદ દેવચન્દ્રસૂરિજી મહારાજા એ સમયમાં સનાતન ધર્મીઓ તરફથી જૈન અષ્ટાબ્લિકા શિધર્મ ઉપર વારંવાર થતાં આક્રમણો અને આક્ષેપોથી જ્યારે ખૂબ વ્યથિત થયા હતા, ત્યારે |
અરે ીિ બીજું ના શિરાત્રિના સમયે શાસનદેવીએ આવીને વ્યથિત આચાર્યશ્રીને ધંધુકામાં રહેતા ચાચિંગ નામના છે કર્તવ્ય // ૧૦૦ L ID 8
અજૈન મોઢ વાણિયાના અને પાહિની નામની જૈન માતાના પુત્ર ચાંગાને જૈ ની દીક્ષા આપવા થી સાધર્મિક માટે પ્રેરણા કરી. બધી મનોવ્યથાનો અંત એ ચાંગો લાવશે એમ જણાવ્યું. આથી સૂરિજીએ વાત્સલ્ય ધંધુકા જઈને પિતાની ગેરહાજરીમાં માતાની હર્ષપૂર્ણ સંમતિપૂર્વક ચાંગાને વહોરી લીધો. તેને | લઈને ખંભાત પધાર્યા.
આ બાજુ બહારગામ ધંધે ગયેલો ચાચિંગ ઘરે આવ્યો અને પાહિનીનું પુત્રને વહોરાવી દેવાનું પરાક્રમ જ્યારે તેણે જાણ્યું ત્યારે તે ખૂબ રોષે ભરાયો. ગમે તેમ કરીને પ્યારા પુત્રને પાછો લાવવાના સંકલ્પ સાથે તે ખંભાત ગયો. ' સૂરિજીને આ વાતની જાણ થતાં તેમણે મહામત્રી ઉદયનને બોલાવ્યા. બધી વાત કરી, ‘આપ બિલકુલ બેફિકર રહો.” એટલા શબ્દોમાં મત્રીશ્વરે સૂરિજીને નચિંત કરી દીધા.
જેવો ચાચિંગ ઉપાશ્રયે આવ્યો કે તરત મ7ીશ્વરનો માણસ તેને જમવા માટે લઈ ગયો. તે વખતે ચાંગો મ7ીશ્વરને ત્યાં જ રમતો હતો. પિતાને જોઈને દોડીને તે વળગી પડ્યો. બાપ-દીકરો સાથે જમવા બેઠા. એ વખતે તેમની સામે પાટલો નાખીને મત્રીશ્વર ઉદયન 100 ||