________________
કારમાં દુકાળના સમયે ગરીબ પ્રજાને ભોજન અને વસ્ત્રાદિકનો પ્રબંધ કરવાનું કામ તમારે
કરવું જોઈએ નહિ ? શું આ તત્ત્વચર્ચાનો સમય છે ? પાછા જાઓ...દેશના ગરીબ લોકોની // ૧૦૭ ||
વિહારે ધાઓ. હું આ સમયે તત્ત્વચર્ચા કરી શકીશ નહિ. (૧૭) પરમાત્મા મહાવીરદેવ
પરમાત્મા મહાવીરદેવની જ વાત કરીએ. દીક્ષા લેવા પૂર્વે લાગટ એક વર્ષ સુધી તમામ | તીર્થંકરદેવોના તારક આત્માઓ ગરીબ લોકોને બધા પ્રકારનું દાન દેવા દ્વારા સહુને એ વાતની |
પ્રેરણા કરે છે કે, ‘તમે પણ મારી જેમ ગરીબોની અનુકમ્મા કરજો. અનુકમ્પા (માનવતા) એ છે થિપાયાનો ધર્મ છે.”
પરમાત્મા મહાવીરદેવે પોતાના શરીરે ઇન્દ્ર મૂકેલું વસ્ત્ર, કોઈ બ્રાહ્મણ ગરીબ માંગતા આપી દીધું હતું. પછી પ્રભુ આજીવન સાવ નગ્ન રહ્યા હતા.
આવો દાતા જગતમાં બીજો કોઈ જોવા મળશે નહિ. ઓ ધનાઢ્ય જૈનો !
મને કહેવા દો કે હવેનો સમય અતિ ખરાબ આવી રહ્યો છે. મોટા શ્રીમંતો વધુ મોટા Aિ શિશ્રીમંત બનશે પણ લખપતિ, હજારપતિ અને સર્વ મધ્યમ સુખીઓ કે ગરીબ લોકો તો છે ભિખારી થશે. ભૂખમરામાં ફસાશે. રોજબરોજ હજારો હાડપિંજરો સ્મશાન તરફ ધસતા જોવા કિ મળશે.
| ૧૦૭ ||