________________
અષ્ટાદ્ધિા
પ્રવચનો // ૧૦૨ ||
હતો.
રકના કપાળે ક્યાંથી ? આપ ખુશીથી તેને સ્વીકારી લો. વળી આટલી બધી પહેરામણીની મારે શી જરૂર ? આપના પ્રેમના પ્રતીકરૂપે હું આ ધોતીજોટાનો સ્વીકાર કરી લઉં છું.” આ વાતો સાંભળતાં ચાંગાના તો આનંદનો પાર ન હતો. એ તો પ્રત્યેક વાતે નાચતો આ
કર્તવ્ય અને એક દિવસ ચાંગાની વિધિવત્ દીક્ષા થઈ. “સોમચન્દ્રવિજયજી' એવું તેનું નામકરણ સાધર્મિક થયું. આ જ મુનિરાજ તે ભવિષ્યમાં થએલા કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ હેમચન્દ્રસૂરિજી જ વાત્સલ્ય મહારાજા સાહેબ.
આ જ સૂરિજીએ જૈનશાસનને પરમાત્ ગૂર્જરેશ્વર કુમારપાળની ભેટ કરી. આ કુમારપાળે જૈન શાસનનો અમારિપડહ વગાડ્યો.
હા...આ બધાના મૂળમાં હતી, તે હસુમતીબાઈ ભાવસાર નામની શ્રીમંત પુત્રવ એનાય મૂળમાં તો કારણ હતું એ પુત્રવધૂની સાધર્મિક ભક્તિ.
જિનધર્મના તમામ અંગોને મજબૂત કરે છે, સાધર્મિક ભક્તિ. કેમકે તે સાધર્મિકો | ધર્માત્મા હોય તો તેઓ સામાયિક, પૂજા, રાત્રિભોજન-કંદમૂળ ત્યાગ વગેરે અંગો સાથે સદાના અજોડાએલા હોય છે. (૧૨) વખતચંદ શેઠ
આણંદજી કલ્યાણજીની તીર્થરક્ષા અંગેની જૈનસંઘની પેઢીના વર્તમાન પ્રમુખ શ્રી |
|| ૧૦૨ ||