________________
અષ્ટાદ્ધિા પ્રવચનો / ૮૬ ||
- સંઘ, સ્વામીવાત્સલ્ય, અનુકંપા વગેરે જો ઔદાર્યના ઓપથી રોનકદાર બન્યા હોય તો અજૈનોના હૃદયમાં આપણા પ્રતિ માન પેદા થાય. તેઓ પ્રશંસા કરે કે આ જૈનો બધા પ્રત્યે ન દયા, કરુણા દર્શાવે છે. આ પ્રશંસા કરનાર લોકો આ ભવે નહિ તો આવતા ભવે જૈન વિ બીજું કુટુંબમાં જન્મ લે છે.
કર્તવ્ય (૬) ભરત મહારાજા
સાધર્મિક ભરત મહારાજા પરમાત્મા આદિનાથના સંસારીપણે પુત્ર હતા. પિતા-ભગવાન એકદા વાત્સલ્ય પધાર્યા એટલે સાધુઓને વહોરાવવા માટે રસોઈ તૈયાર કરાવી. ભગવાનને ભરત મહારાજએ વિનંતી કરી, ત્યારે આદિનાથ પ્રભુએ ચોખ્ખી ના પાડી, કેમકે તે રસોઈ સાધુ માટે જ બનાવાઈ હતી. આથી ભરત મહારાજા ખૂબ જ હતાશ થઈ ગયા. કપાળે હાથ દઈને બેઠા હતા ત્યારે બાજુમાં બેઠેલા ઇન્દ્ર ભરતને સમજાવ્યું કે, “આ ધરતી ઉપર ભગવાનની આજ્ઞા પાળનાર, દેશવિરતિ જીવન ગાળનાર, લાયક ગુણિયલ શ્રાવકો ઘણા છે તેમની ભક્તિ કરો.” | ભરત ગુણિયલ સ્વામી-ભાઈઓને ભાવથી જમાડ્યા, તે વખતે અપાર આનંદ પામેલા ભરત | મહારાજાએ તેમને કહ્યું, “આજથી તમારે બધાએ હંમેશ મારે રસોડે જમવું. તમારી ખેતી, ધંધો વગેરે બંધ કરી દો. ફક્ત સ્વાધ્યાય-ધ્યાન-અધ્યયન કરો. તમારી ખાવા-પીવાની ચિંતા મૂકી કાદો.’
સાધર્મિકોને એક દિવસ જમાડવામાં ભરતને એટલો આનંદ આવી ગયો કે હંમેશ માટે | || ૮૬ II