________________
વચ્ચે આડો પડદો રાખે. અંદર જગડુશાહ બેસે. બહારથી લેનારનો હાથ જ દેખાય. આથી
લેનારને શરમ ન લાગે, સંકોચ ન થાય. “જમણો હાથ જે આપે તે ડાબો હાથ ન જાણે' આવી / ૯૫ છે.
રીતે દાન આપવું જોઈએ. છે આ દાનની અનોખી રીતની રાજા વિશળદેવને ખબર પડી. તેમને થયું કે, ‘લાવ, જોઉં હતો ખરો કે જગડુ કેવી રીતે દાન આપે છે ?” રાજાએ પહેરવેશ બદલી નાંખ્યો અને તે જાતે |
દાનશાળામાં દાન લેવા ગયા. પડદા બહાર ઊભા રહીને હાથ લાંબો કર્યો. જગડુશાહે તે હાથ Aિજોયો. તેમાં રહેલી રેખાઓ જોઈ. જણાયું કે આ હાથ છે તો કોઈ રાજવીનો. અહો ! | સિરાજવીની પણ આવી ખરાબ પરિસ્થિતિ થઈ હશે ! તેમને તો વિશેષ જ દાન આપવું જોઈએ. ] મિ બધે સમાનતા હોય ખરી ? શું પાણી અને પેશાબને ય સમાન માનવા છે ? શું અનાજ અિને વિષ્ઠાને ય સમાન માનીને વ્યવહાર થઈ શકે ખરો ? ધારો કે એક માણસ બે રોટલી શિખાતો હોય અને બીજો માણસ બાર ખાતો હોય. બંનેને સમાન આપો તો ? ૧૨ + ૨ = શિ૧૪ રોટલી થઈ, તેને બે વડે ભાગો તો આવે ૭. બંનેયને સાત સાત રોટલી આપો તો શું બિ પરિણામ આવે ? બે ખાવાવાળો માણસ સાત રોટલી ખાય તો ઝાડા થાય અને ૧૨ 8િ બિખાવાવાળો માણસ સાત રોટલી ખાય તો ભૂખ્યો સૂઈ જાય. એટલે એની જરૂર હોય તેને બે છે બ્રિજ અપાય અને બારની જરૂર હોય તેને બાર જ અપાય. જગડુશાહે તે લંબાવેલ હાથમાં છે બિજાજવલ્યમાન કીમતી રત્ન મૂક્યું. રાજાએ જોયું તો મહામૂલ્યવાનું રત્ન ! તેથી તે બોલ્યો,
‘કોને આ દીધું ?”