________________
બીજું કર્તવ્ય : સાધર્મિક વાત્સલ્ય અષ્ટાબ્લિક પર્યુષણ પર્વના દિવસો દરમ્યાન આચરવાનું બીજું કર્તવ્ય છે. સાધર્મિક-વાત્સલ્ય. બીજું પ્રવચનો
નિવાત્સલ્ય એટલે ભક્તિ. સાધર્મિક ભાઈ-બેન પ્રત્યે ભક્તિનો ભાવ ઉભરાવો જોઈએ. તે કાંઈ ીિ કર્તવ્ય સિ બિચારો' નથી. માતાને પોતાના દીકરા પ્રત્યે વહાલ-વાત્સલ્ય ઊભરાય, તે માતાને પોતાનો ગુણ સાધર્મિક દીકરો કદાપિ ‘બિચારો' નહિ લાગે. તે પ્રમાણે સાધર્મિક કદાપિ ‘બિચારો' ન લાગવો જોઈએ. |
વાત્સલ્ય ‘બિચારો” ગણીને સહાય કરવાની નથી, પણ સાધર્મિક છે, તેથી તેના પ્રતિ વાત્સલ્યનો ભાવ હિ ઊભરાવાથી તેની ભક્તિ કરવાની છે, તેનું બહુમાન કરવાનું છે. માતાને દીકરાના વાત્સલ્યમાં બનેહરાગ હોય છે, જ્યારે સાધર્મિક પ્રત્યેના વાત્સલ્યમાં ધર્મરાગ હોય છે, માટે પુત્રવાત્સલ્યથી પણ સાધર્મિક વાત્સલ્ય ચઢિયાતું છે. તે ગરીબ છે, તે બિચારો છે, માટે હું આવું છું' એવો | ભાવ કદી ન થવો જોઈએ. સાધર્મિકની ભક્તિ કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, પણ સાધર્મિકને જોઈને હૈયું પુલકિત થાય, વાત્સલ્યનાં વહેણ વહેવા માંડે અને તેનું બહુમાન કરવા, તેની ભક્તિનો લાભ લેવા-ધર્મી માણસને ભારે ઉત્કંઠા જાગે. કોઈ પણ સાધર્મિકને | મળતા ‘પ્રણામ' કહીને તેમને મસ્તક નમાવવું જોઈએ. અજૈનને ‘જય જિનેન્દ્ર' કહેવું, પણ સાધર્મિકને તો પ્રણામ જ કરવા.
સાધર્મિકભક્તિનું મૂલ્યાંકન આંકતા જ્ઞાનીઓ કહે છે કે, ‘ત્રાજવાના એક પલ્લામાં તમે | ૭૨ ||