________________
ધર્માત્મા બહેને અર્ણોરાજને સાફ કહી દીધું કે, ‘આ રાજસત્તાનો કે મારો સવાલ નથી. |
ધર્મ-વ્યવસ્થાનો સવાલ છે. જો માફી નહિ માંગો તો હું તમારી જીભ ખેંચાવીને જંપીશ.” / ૪૫ ||
આ સાંભળીને ક્રોધે ભરાયેલા અર્ણોરાજે તેને જોરથી લાત મારી અને તે ચાલ્યો ગયો. શિ
બહેન પિયર ચાલી ગઈ. કુમારપાળે યુદ્ધ પોકાર્યું. સાચે જ અર્ણોરાજને હાથી ઉપરથી ) નીચે પટકીને તેની છાતી ઉપર ચઢી જઈને તેની જીભ ખેંચી. અણરાજે દયા માગી ત્યારે જ તને જીવતો છોડ્યો.
' અર્ણોરાજ સાથેના આ ધર્મયુદ્ધમાં ગૂર્જરેશ્વર કુમારપાળના આખા સૈન્યને અરાજે ] વિપુષ્કળ ધન આપીને ફોડી નાખ્યું હતું. કુમારપાળની કાણતા આ વખતે ખરેખર ભારે પડી બિ ગઈ હતી. ' દિલ યુદ્ધના મેદાનમાં જ કુમારપાળને પોતાના સૈનિકોની–શત્ર સામે નહિ લડવાની–ગુપ્ત એનીતિની ખબર પડી. તેણે મહાવતને પૂછ્યું ત્યારે બધી વાતની ખબર પડી. મહાવતે કહ્યું કે, [‘અત્યારે તો આપ. હું અને હાથી ત્રણ જ છીએ.”
- કુમારપાળે કહ્યું, ‘આટલા તો મારે ઘણા છે.’ આમ કહીને તે એકાએક અર્ણોરાજ તરફ હિ શિધસી ગયો. શત્રુઓ તરફથી સિંહનાદ ફૂંકાયો, જેથી ગુર્જરેશ્વરનો હાથી ગભરાઈને પાછો ટિમ Aિભાગ્યો, પણ ગૂર્જરેશ્વરે ખેસના બે ઊભા ચીરા કરીને હાથીના કાનમાં ખોસી દીધા. અને પછી |િ ધસમસતા જઈને અર્ણોરાજને હાથી ઉપરથી–પાલખીમાંથી–નીચે પછાડ્યો.
|
| ૪૫ /