________________
. વિજય રે. પૂજતકો બની જ
છે,
એ જ વખતે બહેન દોડી આવી અને ભાઈ પાસે બનેવી માટે અભયવચન માગ્યું. ]
અર્ણોરાજે દયા ગુજારવા વિનંતી કરી. અષ્ટાદ્વિકા પ્રવચનો
વુિં પહેલું કુમારપાળે કહ્યું, “ધર્મયુદ્ધમાં બહેનનો વિચાર હું ન કરું પણ તું દયા ગુજારવાનું કહે છે કે // ૪૬ ||
તો દયા-ધર્મની રૂએ આજે તને જીવતો છોડું છું.” અને વિજયડંકો વાગી ગયો. - ત્યાર બાદ ધનની લાલચથી ફૂટી ગયેલા સામંતો વગેરેને જ્યારે ગૂર્જરેશ્વરે કશું કહ્યું પણ છે
અમારી નહિ ત્યારે તેમની ઉદારતાથી પ્રભાવિત થયેલા તે બધા કાયમના વફાદાર સૈનિકો બની ગયા.'
પ્રવર્તન ધર્મતત્ત્વ સાથે હિંસક ભાષામાં મશ્કરી કરતાં સગા બનેવીને પણ સબક શિખવાડી | દેવામાં રાજર્ષિએ પાછું વાળીને જોયું નહિ.
પોતાની કૃપણતાના કારણે રિબાતું સૈન્ય ખરા સમયે ફૂટી ગયું તોય પોતાના સત્ત્વ ઉપર, બિગૂર્જરેશ્વર ઝઝૂમ્યા. વિજય પામવાના પ્રચંડ સંકલ્પબળે તેઓ વિજય પામીને રહ્યા.
ગૂર્જરેશ્વરના ત્રણ માણસો (પોતાના સહિત) અને આપણી પાસે ત્રણ તત્ત્વો ! (દેવ, | , ધર્મ). મનુષ્યની તાકાત જેટલી સંખ્યામાં છે તેથી ઘણી વધુ તેના સત્ત્વમાં છે. એમાં ય દિન મૂઠીમાં મોત લઈને જે માણસ કેસરિયા કરવા નીકળે એ તો એકે હજારો છે. તેને વિજય પામવામાં ઝાઝી શંકા રહેતી નથી. પેલી કહેવત ખૂબ સાચી છે, ‘હિંમતે મર્દા તો મદદે ખુદા- 6િ દે દોટ સમંદરમાં, કે રામલો રાખણહાર.”
|| ૪૬ ||