________________
પહેલું
કર્તવ્ય
કુમારપાળ આશ્ચર્ય સાથે ખૂબ આનંદ પામ્યા હતા.
જેમ શિષ્યની પરીક્ષા ગુરુએ કરવાની હોય છે તેમ ગુરુની પરીક્ષા શિષ્ય પણ અવશ્ય : અષ્ટાદ્વિકા
કરવી જોઈએ. કેમકે જો તેને ભૂલથી કુગુરુ મળી ગયા હશે તો તેના ભવોભવ બરબાદ થઈ પ્રવચના
જશે. એક વાર ગુરુ, સુગુરુ છે કે નહિ તે બરોબર તપાસીને શિષ્ય નક્કી કરી લેવું જોઈએ. // પ૨ ||.
તે પછી આંખ મીંચીને તેમની ઉપર શ્રદ્ધા મૂકી દેવી જોઈએ. આ સિવાય ભવપાર પામવાનું છે અમારી કામ અશક્ય છે.
પ્રવર્ણન આમ નામના રાજાને પોતાના ગુરુ બપ્પભટ્ટસૂરિજીના ચારિત્ર બાબતમાં શંકા પડી ગઈ હતી. તેણે તે જ રાતે ગુરુની બહુ કડક કસોટી કરી. ગુરુ એ કસોટીમાંથી સો ટકા પાર | ઊતરી ગયા પછી રાજા આમે ઉપાશ્રયે જઈને ગુરુની ક્ષમા માંગી હતી. એટલું જ નહિ પણ પછી તો, ‘આવા વિશુદ્ધ બ્રહ્મચારી ગુરુ મને પ્રાપ્ત થયા છે એ વિચારે તે મન મૂકીને આ ઉપાશ્રયમાં નાચ્યો હતો.
અજૈનોમાં પણ ગુરુપરીક્ષાની વાત આવે છે. સ્વામી વિવેકાનંદને સ્વગુરુ રામકૃષ્ણ | પરમહંસના ચારિત્ર વિષે શંકા પડી તો તેમણે ધ્યાન દઈને જાતે ગુપ્ત રીતે તપાસ કરી અને ગુરુ અણિશુદ્ધ ચારિત્રવાન છે તેવી ખાતરી થતાં તેમની ક્ષમા માંગી હતી. આ બન્ને કી પ્રસંગોમાં પૂજ્ય બપભટ્ટસૂરિજીએ અને રામકૃષ્ણ ક્ષમા માંગતા પોતાના શિષ્યને કહ્યું હતું કે, Eી શંકા પડે તો અમારી પરીક્ષા કરવી એમાં કશું ખોટું નથી. તમારે તેમ કરવું જ જોઈએ, કેમ કી
||. ૫ર ||