________________
કે આમાં તો તમારા ભાવીના ભવોભવનો સવાલ રહેલો છે.”
આ સૂરિજીએ તો પોતાના પરમ ભક્તની રૂએ નહિ પરંતુ જિનશાસનના અજોડ પ્રભાવક // પ૩ | EL:
હોવાની રૂએ કુમારપાળની કાળજી વખતોવખત કરી હતી.
સૂરિજીએ કુમારપાળ માટે ભાવ-દંતમંજન તૈયાર કર્યું હતું. દાંત બત્રીસ હોવાથી યોગશાસ્ત્રના બાર પ્રકાશ અને વીતરાગ સ્તોત્રના વીસ પ્રકાશ એમ કુલ બત્રીસ પ્રકાશની શિરચના કરીને બાવળનું દંતમંજન કરતાં પહેલાં આ બત્રીસ પ્રકાશનો રોજ મુખ-પાઠ કરી લેવા | હિરૂપ ભાવ-દંતમંજન આપ્યું હતું. ગૂર્જરેશ્વર આ ભાવ-દંતમંજન કાયમ કરતા હતા. | ગુરૂદેવ કાળજી કરે છે.
ન પૂર્વે આપણે જોઈ ગયા કે ગૂર્જરેશ્વરે આરતિ ઉતારતા કરેલા ચાર આહારના ત્યાગના |
સંકલ્પને સૂરિજીએ પાર ઉતારી દીધો હતો, અને કેટકેશ્વરીના પ્રસંગમાં થયેલા કોઢને પણ દિ વિસૂરિજીએ નિવારી દીધો હતો. એટલું જ નહિ પણ એક વાર ગૂર્જરેશ્વરના શરીરમાં | દિવાધિષ્ઠિત લુએ પ્રવેશ કરી દીધો હતો. આ તેના પૂર્વજોને મળેલો શાપ હતો કે દરેક રાજા દિલુના રોગ દ્વારા મૃત્યુ પામી જશે. સૂરિજી તો મહાજ્ઞાની હતા. તેમને આ વાતની ખબર હતી. લિ ગૂર્જરેશ્વરને લૂ લાગી ગયાની જાણ થતાં જ સૂરિજીએ તેને પોતાના શરીરમાં ઉતારી દઈને લિપછી કોળામાં ઉતારીને દૂર કરી દીધી હતી. એ રીતે ગૂર્જરેશ્વરને મૃત્યુના જીવલેણ સિપાટામાંથી ઉગારી લીધા હતા. બીજા અનેક એવા પ્રસંગો બન્યા છે જેમાં સૂરિજીએ એ છે
શાસનપ્રભાવક પુણ્યાત્માની કાળજી કરી છે.
|| ૫૩ ||