________________
એક વાર કોઈ પર્વદિને તેણે ઉપવાસ કર્યો. તે રાતે પેટમાં શૂળ ઊપડ્યું. તેમાં જ તેનું લિ
સમાધિ-મરણ થયું. અષ્ટાદ્વિકા
આ જયતાકનો આત્મા એ જ ભવિષ્યના ભવમાં કુમારપાળ બન્યો. ધનદત્ત સાર્થવાહને પહેલું પ્રવચનો
તેની સાથે ઉગ્ર વૈર બંધાયું હોવાથી તે ધનદત્ત, સિદ્ધરાજ જયસિંહ બન્યો અને પોતાની પછી કર્તવ્ય // ૩૦ | |
કુમારપાળ રાજા ન બની જાય તે માટે તેને પકડવા માટે આકાશપાતાળ એક કર્યા. અમારી સિદ્ધરાજના પૂર્વભવના ધનદત્તે ગર્ભના જીવને ક્રૂરતાથી મારી નાંખેલ એટલે તે સિદ્ધરાજના પ્રવર્તન ભવમાં માતા મીનળદેવીના પેટમાં બાર વર્ષ સુધી રહ્યો.
યશોભદ્રસૂરિજી તે કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી બન્યા. અને ઓઢવ તે ઉદયન મંત્રી બન્યા.
કેવો છે આ સંસારનો રંગમંચ ! પૂર્વભવોની લેણ-દેણી સાથે કેવા ગોઠવાય છે નવા ભવોમાં તે જીવો ! કર્મો જડ છતાં તેમની કેટલી બધી તાકાત કે ચૈતન્યમય અને અનંત Fી શક્તિસંપન્ન આત્માને જેમ નચાવવો હોય તેમ તે નચાવી શકે, રોવડાવી શકે, કૂતરા-બિલાડા કા બનાવી પણ શકે. આથી જ ડાહ્યા માણસો કર્મોની સતામણીમાંથી સદા માટે મુક્ત થઈ જવાનું આ પસંદ કરે છે. એ માટે કઠોર એવી પણ સંયમ-જીવનની સાધનાને સહર્ષ સ્વીકારી લેતા હોય
કુમારપાળના પૂર્વભવનો ઘણો મોટો સમય તીવ્ર મિથ્યાત્વ, કારમી અવિરતિ, ભયંકર || ૩૦ ||