________________
પ્રવર્તન
ગિરુને તું ભજ. એના દ્વારા તને સદ્ધર્મની પ્રાપ્તિ થશે. આ ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ છે. લિ
ચારિત્રશિરોમણિ છે. તેમને ભજવાથી તારો માનવભવ સફળ થઈ જશે.' આટલું કહીને દેવ અષ્ટાહ્નિકા ગિઅન્તર્ધાન થયા.
થિ પહેલું પ્રવચના
| કુમારે ગુરુને કહ્યું, ‘ગુરુદેવ ! હવે તો આપ જ મારા દેવ છો. દેવાધિદેવ છો. મારું Aિ કર્તવ્ય | ૩૮ ||
સર્વસ્વ છો. મહાદેવજી પણ આપને ચાહે છે. હે પ્રભુ ! જીવનદાન આપીને મારી આ લોક અમારી સુધાર્યો. હવે મને શુદ્ધધર્મદાન કરો; જેથી મારો પરલોક સુધરી જાય.
સૂરિજીએ જોયું કે લોટું બરોબર તપ્યું છે. હવે ઘા મારી દેવામાં પળનો ય વિલંબ કરવો | ન જોઈએ. એમણે કહ્યું, ‘કુમારપાળ ! જો તારે શુદ્ધધર્મની પ્રાપ્તિ કરવી હોય તો તું સૌ પ્રથમ
માંસભક્ષણનો આજીવન ત્યાગ કરી દે.” રિ એ જ પળે કુમારપાળે તે પ્રતિજ્ઞા કરી લીધી. યાત્રા કરીને સહુ પાછા ફર્યા. હવે ગુરુ બિપાસે અવારનવાર ધર્મદેશના સાંભળે છે, અને મિથ્યાત્વનું વિષ ધીમે ધીમે ઊતરતું જાય છે. હિ
કુમારપાળ માર્ગાનુસારી જીવન પામ્યા. તગડું મિથ્યાત્વ નબળું પણ પડી ગયું.
બાદ રાજા કુમારપાળે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી. જિનવચનમાં તેમની શ્રદ્ધા અવિહડ હિબની ગઈ.
પછી તો સમ્યગ્દષ્ટિ કુમારપાળ દેશવિરતિધર શ્રાવક બન્યા. અને અત્તે જિનશાસનના | અિસાધુપણારૂપ ભિખારીપણાની પરમાત્મા પાસે રોજ માંગણી કરતા પરમ-શ્રાવક બન્યા. સુરિજીએ તેમને ‘પરમાઈ’ ‘રાજર્ષિ” એવા માનવંતા વિશેષણોથી નવાજ્યા.
| ૩૦ ||