________________
Aસ્વમતિકલ્પનાથી જે તે સાધુ, જે તે નિર્ણય લઈ લેશે, જે જિનશાસન માટે ખૂબ જ હાનિકારક
નિબની જશે. અણદ્વિકા ીિ જો મહાગીતાર્થોને લાગે કે હાલ કશું જ ન કરવામાં ઓછું નુકસાન છે તો કશું જ નહિ પહેલું પ્રવચના કિરવાનો આદેશ અપાઈ જવો જોઈએ.
બિ કર્તવ્ય જો તેમને લાગે કે રાજકારણમાં કૂદી પડવાથી જ રક્ષા થાય તેમ છે તો તેમ કરવાનો વિ અમારી |જૈનસંઘને ઉપદેશ આપવામાં વિલંબ ન કરવો જોઈએ.
પ્રવર્તન જો તેમને એમ લાગે કે કતલખાનાઓમાં કપાતા લાખો ઢોરોને ઉગારી લેવા માટે હવે બધેર ઘેર પશુપાલનની વાત કરીને કતલખાનાનો પુરવઠો જ કાપી નાખવો જોઈએ. તો તે વાત eતેમણે તરત જ જાહેરમાં મૂકવી જોઈએ. e જો તેમને લાગે કે હાલના સંયોગોમાં સ્ત્રીદીક્ષા ખાસ સફળ થઈ નથી તો પટ્ટક દ્વારા તેની ઉપર નિયંત્રણાદિ મૂકવા જોઈએ.
આવી તો સેંકડો બાબતો છે જેનો નિર્ણય લેવામાં થતા વિલંબને કારણે જૈનસંઘ વધુ ને વધુ મૂંઝવણભરી અને ગૂંચવાડાભરી સ્થિતિમાં મુકાતો જાય છે. ' સૂરિજી તો કલિકાલસર્વજ્ઞ હતા. પ્રશ્ન ઊભો થયો નથી અને તેમણે નિર્ણય કર્યો નથી એટલી ત્વરાથી તેઓ પ્રત્યેક પ્રશ્નનું સમાધાન મેળવી લેતા હતા. મહાદેવજીને નમસ્કાર કરવા દ્વારા તેઓ ભાવીના અપૂર્વ શાસનપ્રભાવકને પ્રાપ્ત કરી લેતા હતા એટલે જ તેમણે
|.