________________
એ દયા છે, જિન શાસનનો પ્રાણ. જૈનધર્મનું કોઈ પણ અનુષ્ઠાન દયા વિનાનું હોઈ શકે ?
નહિ. સાધર્મિકોનું વાત્સલ્ય કરો, વરઘોડો કાઢો કે છ'રી પાલિત સંઘ કાઢો...દરેકની સાથે જ | ર૫ ||
ગરીબો અને અબોલ પ્રાણીઓની દયાનું કાર્ય તો જોડવું જ જોઈએ. પછી તે ધન દેવા રૂપે ] હોય કે અન્ન, વસ્ત્રા વગેરેના દાનરૂપ હોય. આવા આયોજનથી અજૈન-લોકો જૈન-ધર્મની પ્રશંસા કરે. એ પ્રશંસા તેમને એવા શુભકર્મનો બંધ કરી આપે કે જન્માન્તરમાં તેમને જૈનકુળમાં જન્મ પ્રાપ્ત થઈ જાય.
એક જગાએ કહ્યું છે કે, “હે જૈનો ! તમે સામાયિક, પૂજા વગેરે જે કાંઈ ધર્મ કરો છો તે બધો ધર્મ દયારૂપી નદીના તીર ઉપર ઉગેલા છોડવા જેવો છે. જો દયારૂપી નદી તમારા | હિયે વહેતી નહિ હોય તો તે નદીના પાણી વિના આ બધા છોડવાઓ કરમાઈ જશે.
વળી કહ્યું છે કે, જેણે પોતાના જીવનમાં દીન દુઃખિતોનો ઉદ્ધાર કર્યો નથી તે માનવ બિ બિ પોતાનું જીવન હારી ગયો છે એમ સમજવું.
@ ધર્મ એ આત્માનું લોકોત્તર સૌન્દર્ય છે. દયા (પરાર્થકરણ) વગેરે લૌકિક સૌન્દર્ય છે. આ eિl બિપાયાના લૌકિક સૌન્દર્ય વિનાનું લોકોત્તર સૌન્દર્ય કદી શોભાસ્પદ બનતું નથી. પાયા વિના | બિચણેલી ઇમારતનું આયુષ્ય કેટલું ? જેના હૈયે જીવમાત્ર પ્રત્યેની કરુણા ન હોય, જેની આંખે ત્રિ બિદુ:ખી જીવોના કારમા દુ:ખને જોઈને આંસુ ન હોય, તે આત્મા ઊંચામાં ઊંચો ધર્મ કરે તેટલા થિ
માત્રથી તેને ધર્મી શી રીતે કહી શકાય ? ધર્મને જરૂર છે હૈયાંના લાગણીભર્યા સંવેદનોની ! | મિગજના શુષ્ક તર્કોથી તો ધર્મને ખૂબ ખૂબ છેટું છે.
ચામાં હું
| ૨૫ ||
બ ખૂબ છે. જરૂર છે