________________
કારતક સુદ-૧૪, ફાગણ સુદ-૧૪, અને અષાડ સુદ-૧૪ ના દિવસે થતા ચોમાસી પણ
પ્રતિક્રમણને લગતી અને સંવત્સરીના દિવસે થતા સંવત્સરી પ્રતિક્રમણને લગતી અઢાઈ–આ અષ્ટાદ્ધિક | ચાર અશાશ્વતી છે.
થિી પહેલું પ્રવચનો
- પર્યુષણ પર્વની અઢાઈ આઠ દિવસની છે. એનું મૂળ સંવત્સરી પર્વ છે. ક્ષમાપના એક કર્તવ્ય || ૨૦ |
આ પર્વનો પ્રાણ છે. અઠ્ઠાઈઓમાં બે શાશ્વતી છે, અને ચાર અશાશ્વતી છે. શાશ્વતી એટલે જે આ અમારી હંમેશ હોય. આ બે તો મળે જ. ક્યાંક ને ક્યાંક તો મળે જ. ઓળીની આરાધના ભરત, પ્રવર્તન ઐરાવત ક્ષેત્રમાં હોય અને મહાવિદેહ ક્ષેત્રમાં પણ હોય, અશાશ્વતી અઠ્ઠાઈઓ અહીં | ભરતક્ષેત્રમાં હોય પણ મહાવિદેહક્ષેત્રમાં ન હોય. ભરતક્ષેત્રમાં ભગવાનનું શાસન ૨૧000 વર્ષ ટકવાનું છે. ૨૧૦૦૦ વર્ષ પૂરાં થયા પછી છઠ્ઠો આરો થશે. ત્યારે શાશ્વતી ઓળી અહીં | નહિ હોય, પણ મહાવિદેહક્ષેત્રમાં તે ચાલતી હશે. મહાવિદેહમાં છઠ્ઠો આરો નથી. ત્યાં કોઈ | આરો નથી. ત્યાં સદાય ભગવાન તીર્થકર દેવનું શાસન છે. તો ત્યાં બે ઓળી પણ હોય જ. આથી જ તે બન્ને શાશ્વતી ઓળી કહેવાય. બાકીની ચાર અશાશ્વતી અઠ્ઠાઈઓ ભરતક્ષેત્રમાં Sઅને ઐરાવતક્ષેત્રમાં અને તે પણ પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં જ હોય છે. આ અઠ્ઠાઈઓ જો અહીં અને ઐરવતમાં ન હોય તો અન્ય કોઈ પણ ક્ષેત્રમાં ન હોય.
પ્રશ્ન : તો શું ત્યાં સંવત્સરી પ્રતિક્રમણ કરવામાં નથી આવતું ? ઉત્તર : ના. ત્યાં બે જ પ્રતિક્રમણ છે. બીજા ત્રણ પ્રતિક્રમણો ત્યાં નથી. દિવસે લાગેલા I || ૨૦ ||