________________
ણિ શ્રાવકોએ ફસાધુઓને ધ્રુજાવી દેવા જોઈએ અને તેમને માર્ગસ્થ બનાવવા જોઈએ. જો તે Pિ
હિસાધુપણું પાળવાની સ્થિતિમાં જ ન હોય તો તેમને કપડાં પહેરાવીને આજીવિકા માટે થોડુંક ગુણ અષ્ટાદ્વિકા દિલ ધન આપીને દૂરના અજાણ્યા પ્રદેશમાં રવાના કરી દેવા જોઈએ. જેમ વિધિપૂર્વક દીક્ષા લેવાય | પહેલું પ્રવચનો
વિછે તેમ વિધિપૂર્વક દીક્ષા છોડી પણ શકાય છે, પણ પરમાત્મા મહાવીરદેવની પછેડીને કાળો | કર્તવ્ય
એ તે દિ ડાઘ તો ન જ લગાડી શકાય.
અમારી આજે મુનિસંસ્થાનો એ તીવ્ર પુણ્યોદય છે કે ગૃહસ્થો તેમની ખૂબ ભક્તિ કરે છે. આંખ Aિ
પ્રવર્તન દિમ મીંચીને ઘેલા બનીને ભક્તિ કરે છે. પરંતુ આ પુણ્યોદય સાથે મુનિસંસ્થાનો એવો તીવ્ર તિ |ીપાપોદય જાગ્યો છે કે ગૃહસ્થોએ તેમના જીવનની ચિન્તા સાવ મૂકી દીધી છે-તેમની ઉપેક્ષા | |e કરી છે. તેમને જેમ કરવું હોય તેમ કરવાની મૌન રહીને જાણે કે ગૃહસ્થોએ છૂટ આપી દીધી છે થિ છે. આવી ઉપેક્ષાને કારણે મુનિસંસ્થાનો કેટલોક વર્ગ સાવ ઉશ્રુંખલ બનવા લાગ્યો છે. બ
જિનાજ્ઞાવિમુખ બન્યો છે, નિષ્ફર પરિણતિનો ભોગ બન્યો છે. જ જો આવું જ ચાલશે તો મુનિસંસ્થા વધુ ને વધુ ઊંડા કળણમાં ઊતરતી જશે, જેથી નવી રિ પેઢીના યુવાનો અને યુવતીઓ તેનાથી વિમુખ બનશે.બન્ને નાસ્તિક બનીને જીવન બરબાદ કરશે. જ એટલે “સુ” પ્રત્યે જેટલો તીવ્ર આદર જરૂરી છે એટલો જ તીવ્ર અનાદર ‘કુ' પ્રત્યે જરૂરી છે.