________________
પહેલું
મહુવા ઉપર ત્રાટકેલા જુલ્મી લોકોએ આચાર્ય શ્રીયક્ષદેવસૂરિજીને થાંભલા સાથે બાંધી Eદીધા હતા. પોતાની ટોળીના એક માણસને ત્યાં પહેરો ભરવા રોક્યો હતો. ભૂખમરાથી .
રિબાઈ રિબાઈને સૂરિજી મરી જાય ત્યાં સુધી તે માણસે ઊભા રહેવાનું હતું. પ્રવચનો
પણ...પેલો માણસ જૈન નીકળ્યો. ભૂખમરાના કારણે જ તે લૂંટારું ટોળીમાં ભળ્યો હતો. | કર્તવ્ય | ૧૦ ||
તેણે સૂરિજીને તરત જ છોડી મૂક્યા. આ જ સર્વવિરતિધર્મનો પ્રગટ મહિમા કે ટોળીમાં જે E અમારી Eભૂતપૂર્વ જૈન હતો તેની જ ઉપર આચાર્યની ચોકી કરવા સરદારની પસંદગી ઊતરી. પ્રવર્તન
ઘોર તપસ્વી કૃષ્ણર્ષિના તપના ચમત્કારિક પ્રભાવોની વાતો જૈન ઇતિહાસનાં પૃષ્ઠો ઉપર સોનેરી અક્ષરે કંડારાઈ છે. તેમના ચરણજળના સ્પર્શમાત્રથી રોગીઓના રોગ નાશ પામી જતા : હતા.
- રામાયણનું પ્રસિદ્ધ પાત્ર જટાયુ અતિ ગંદુ અને જુગુપ્સનીય પંખી હતું, પણ બે મહામુનિઓના ચરણસ્પર્શે જ તેની કાયા નીરોગી અને દીવ્ય બની ગઈ હતી. આ મહાસત્ય S|કહે છે સર્વવિરતિ ધર્મનું જો આજે પણ અણિશુદ્ધ આરાધન થાય તો તે આરાધક આત્માનો
તો બેડો પાર થાય જ, પરંતુ તેના ધર્મના પ્રભાવે કુદરત પણ અનુકૂળ બનીને જ સદા ચાલે, સર્વત્ર શાન્તિ સ્થપાય, પ્રજામાં ભાઈચારો વધતો જાય, પશુમાત્રને અભયદાન આપવાની || સદ્ધિ વ્યાપક બને અને તેથી કતલખાનાઓ અને માંસાહાર આદિ નિર્મળ થઈ જાય.
પશુરક્ષાદિ વડે પ્રજા સુખી થઈ શકે. પરંતુ પશુરક્ષાદિ કરવાની રાજકારણી પુરુષોમાં જે
કે
જે
કે છે
કે, તું છે
કે કે