________________
आगमप्रतिपक्षनिराकरणम् કુલકરોનું આયુષ્ય કહ્યું હોવાથી શીઘ આયુષ્યની વૃદ્ધિ (?) વ્યભિચારી છે. કારણ કે અસંખ્ય વર્ષના આયુષ્યવાળા જીવો સાધુપણું લેતા નથી. ./૧રો
અહીં આશય એવો જણાય છે કે જો અસંખ્ય વર્ષના આયુષ્યવાળા જીવો ચારિત્ર લઇ શકતા હોત, તો ઉત્સર્પિણીમાં ૨૦૦૪ યુગપ્રધાનો થશે, આ વિધાન સંગત થાત., પણ અસંખ્ય વર્ષના આયુષ્યવાળા જીવો સંયમગ્રહણ કરતાં નથી. માટે ઉક્ત વિધાન યથાર્થ નથી. ગ્રંથકારશ્રીએ યુગપ્રધાનોના આંતરા આદિના જ્ઞાનથી ઉપરોક્ત ગણિત કર્યું હશે, તે આંતરા આદિ કોઇ ગ્રંથમાં જોવામાં આવ્યા નથી. માટે એ વિષયમાં વિશેષ વિવરણ કરતો નથી. //વરા
तथा चतुर्दशाहव्रतवर्णनाधिकारे वनितायोनावसङ्ख्येयानामेकेन्द्रिय-द्वीन्द्रिय-चतुरिन्द्रियाणामुत्पत्तिः प्रोक्ता, सापि विरुद्धा, तस्यां एकाक्षत्र्यक्षचतुरक्षाणामुत्पत्तेरभणनात्, श्रीमदागमे द्वीन्द्रिया इत्थीजोणीए' इतिगाथयोत्कर्षतोऽपि लक्षपृथक्त्वमिताः प्रोक्ताः, ન પુનરરૂધ્યેય II૧રૂTI
તથા ૧૪ દિવસના વ્રતના અધિકારમાં સ્ત્રીયોનિમાં અસંખ્યાત એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિયની ઉત્પત્તિ કહી છે, તે પણ વિરુદ્ધ છે. કારણ કે સ્ત્રીયોનિમાં બેઇન્દ્રિયો' - આ ગાથાથી શ્રીઆગમમાં તેમાં ઉત્કૃષ્ટથી પણ લક્ષપૃથક્ત જેટલા બેઇન્દ્રિયો કહ્યા છે, એકેન્દ્રિયો, ઇન્દ્રિયો, ચઉરિદ્રિયોની ઉત્પત્તિ નથી કહી. ૧૩.
૧. * - 0ાલવતુo |