________________
११६
आगमोपनिषद् तथा येन देशविरतिः प्रतिपन्ना भवति श्राद्धन, स यावत्तत्परिणामं न जहाति, तावत्सर्वकालमपि देशतः प्राणातिपातादिविरतत्वेन देशविरत इत्युच्यते श्रीमदागमे । एवं सत्यपि प्रतिक्रमणार्हत्पूजनसमययोरेव देशविरतः प्रोच्यते श्राद्धः, अन्यदा त्वविरत इति यत्तत्रोच्यते, तदपि विरुद्धम, यतः-अहन्नं भंते! तुम्हाणं समीवे थूलगं पाणाइवायं संकप्पओ निरवराहं पच्चक्खामि जावज्जीवाए-इत्यादिव्रतालापकेषु 'जावज्जीवाए' इतिभणनेन सर्वकालमपि तत्परिणामापरित्यागेन देशविरतत्वात् ।।१२५।।
તથા જે શ્રાવકે દેશવિરતિનો સ્વીકાર કર્યો હોય, તે જ્યાં સુધી તેના પરિણામનો (અધ્યવસાયનો) ત્યાગ ન કરે, ત્યાં સુધી હંમેશ માટે દેશથી હિંસા વગેરેથી વિરતા હોવાથી શ્રીઆગમમાં તે દેશવિરત' કહેવાય છે. એમ હોવા છતાં પણ પ્રતિક્રમણ-જિનપૂજાના સમયમાં જ શ્રાવક દેશવિરત કહેવાય છે, તે સિવાયના કાળે તો અવિરત છે, એવું જે ત્યાં કહેવાય છે, એ પણ વિરુદ્ધ છે. કારણ કે હે ભગવંત હું આપની પાસે સ્થૂલ પ્રાણાતિપાત સંકલ્પથી નિરપરાધ પચ્ચખાણ કરું છું માવજીવ-ઇત્યાદિ વ્રતના આલાવાઓમાં આજીવન' એમ કહ્યું હોવાથી હંમેશ માટે વ્રતના અધ્યવસાયનો ત્યાગ ન કર્યો डोपाथी, (उमेश भाटे) शिविरत छ. ॥१२॥
तथा यदप्युच्यते-तत्प्रासुकीकरणं चेन्न मन्यते, तर्हि कथं त्रिविधेन कृतप्रत्याख्यानाः साधवो द्रव्यस्तवं प्ररूपयन्ति ? यतस्तत्रैकेन्द्रियाणां हिंसा समुत्पद्यते-तदपि न क्षमते क्षोदम्,