________________
२०४
आगमोपनिषद् સેવન કરાય છે. બન્ધ (આ પાઠ દશવૈકાલિકની ઉપલભ્યમાન ટીકામાં નથી, અર્થસંગત પણ નથી. માટે પ્રમાદથી આવી ગયો હોય એવું લાગે છે.) કોશેટાના કીડાની જેમ. - મોક્ષ(:) પર્યાય(:), અનવરતિનિવિકાના સાવદર सपापः प्राणातिपातादिप्रवृत्तौ(त्तेः), निरवद्यः पर्यायोऽहिंसादिपालनात्मकत्वात्, इत्येवरूपे गृहवासे धर्मस्य दुर्लभत्वं तथा गृहवासस्य बन्धहेतुत्वं दीक्षाया मोक्षहेतुत्वं गृहवासस्य सावद्यत्वं पर्यायस्य निरवद्यत्वं च क्रमादुक्तानि । तथा चेत्प्रासुकीकरणेन सर्वदापि सर्वोऽप्यचित्त एव व्यवहार: स्यात्, तदा सप्तमप्रतिमारूढस्यैव श्राद्धस्य नियमतः सचित्तपरिहारः कस्मादुच्यत इत्यादि बहु वाच्यम् ।।२४३।।
સંયમજીવન મોક્ષ છે, કારણ કે એમાં સતત કર્મની બેડીઓમાંથી છૂટી શકાય છે. (ગૃહવાસ) સાવદ્ય = પાપસહિત (છે.) કારણકે એમાં હંમેશા પ્રાણાતિપાત વગેરેની પ્રવૃત્તિ થાય છે. પર્યાય નિરવદ્ય છે, કારણ કે એ અહિંસાદિનું પાલન કરવારૂપ છે.
આવા સ્વરૂપના ગૃહવાસમાં ધર્મનું દુર્લભપણું, તથા ગૃહવાસનું બંધનહેતુપણું, દીક્ષાનું મોહેતુપણું, ગૃહવાસનું સાવદ્યપણુ અને પર્યાયનું નિરવદ્યપણું ક્રમથી કહ્યું છે.
તેથી જો પ્રાસુકીકરણથી હંમેશા સર્વ અચિત્ત જ વ્યવહાર થાય, તો સાતમી પ્રતિમામાં આરુઢ શ્રાવકને અવશ્ય સચિત્તનો ત્યાગ કરવાનો હોય છે, એવું કેમ કહેવાય ? વગેરે ઘણું કહેવા જેવું છે. ર૪૩