Book Title: Agam Pratipaksh Nirakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 220
________________ २०५ आगमप्रतिपक्षनिराकरणम् तथा यदेतस्मिन्ब्राह्मणानामुच्चैर्गोत्रत्वं यदुच्यते, तदपि विरुद्धम्, माहणकुलेसु वा भिक्खागकुलेसु वा-इत्येवं श्रीकल्पसूत्रे नीचकुलमध्ये ब्राह्मणकुलस्यापि प्रोक्तत्वात् । किञ्च चेद् ब्राह्मणकुलमप्युत्तमकुलं स्यात्तदा नीयागुत्तं च कासि तिवइम्मिइतिवचनात्श्रीवीरजीवेन यन्नीचगोत्रं निबद्धम्, तत्कदा भुक्तमिति ||२४४।। તથા આમાં જે બ્રાહ્મણોનું ઉચ્ચગોત્રપણું કહેવાય છે, તે પણ વિરુદ્ધ છે. કારણકે બ્રાહ્મણકુળોમાં કે નીચકુળોમાં એમ કલ્પસૂત્રમાં નીચકુળમાં બ્રાહ્મણકુળ પણ કહ્યું છે. વળી જો બ્રાહ્મણકુળ પણ ઉત્તમ કુળ હોય, તો - અને ત્રિપદીમાં નીચગોત્ર કર્મ બાંધ્યું - એ વચનથી શ્રીવીર પ્રભુના જીવે જે નીચ ગોત્ર કર્મ બાંધ્યું, તે ક્યારે ભોગવ્યું? ૨૪૪ો. અત્રે ત્રિપદી એટલે ત્રણ પદો. મરીચિએ ત્રણ પદોના માધ્યમે નીચગોત્ર કર્મ બાંધ્યું હતું - (૧) મારા દાદા તીર્થકરોમાં प्रथम छ. (२) भा२। पिता यतीमोम प्रथम छ. (3) ई વાસુદેવોમાં પ્રથમ થઇશ. ___ एवं चतुश्चत्वारिंशदधिकद्विशतमध्ये द्वे शते विंशत्यधिके विरुद्धानि । एतान्येकमेतस्याधुनिकत्वसूचकं कारणम्, अन्यानि च पूर्वोक्तानि चतुर्विंशतिरिति । एवमेतानि विरुद्धान्याधुनिकत्वसूचकानि च । આમ ૨૪૪માંથી ૨૨૦ વિરુદ્ધ વચનો છે. આ વચનો १. क - एवान्येकमे ।

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240