Book Title: Agam Pratipaksh Nirakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 224
________________ आगमप्रतिपक्षनिराकरणम् २०९ આ રીતે આમાં ઘણા આગમવિરુદ્ધ વચનોને જોઇને ઉસૂત્રભરુ આત્માઓએ આગમનું જ બહુમાન કરવું જોઇએ. કારણ કે દુઃષમા કાળના અનાથ જીવોને શ્રી આગમ જ આલંબન છે. કહ્યું પણ છે - જો જિનાગમ ન હોત, તો દુઃષમાના દોષથી દૂષિત એવા અમારા જેવા જીવો ક્યાં હોત ? કઇ સ્થિતિમાં હોત? રે ! જિનાગમ વિના તો અમે અનાથ જ હોત. (સંબોધ પ્રકરણ ૮૦૨, સંબોધસપ્તતિ ૩૪, સંગ્રહશતક ૩૨). __ तथा श्रीआगमानुसारेण धर्मानुष्ठाने प्रवृत्तिं कुर्वता तीर्थकरादयः सर्वेऽपि बहुमानिताः | यदुक्तम् आगमं आयरंतेण, अत्तणो हिअकंखिणा | तित्थनाहो गुरु धम्मो, सब्वे ते बहुमन्निआ TITL તિ | તથા જે શ્રીઆગમને અનુસાર ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે, તેણે તીર્થકર વગેરે બધાનું બહુમાન કર્યું છે. કારણ કે કહ્યું છે – આત્મહિતકાંક્ષી એવો જે જીવ આગમને અનુસાર આચરણ કરે, તેણે તીર્થકર, ગુરુ, ધર્મ આ બધાનું બહુમાન કર્યું છે. ૧૫ (સંબોધ સપ્તતિ ૩૫, મૂલશુદ્ધિ પર, આગમ અષ્ટોત્તરી ૭) एवं श्रीसिद्धान्तसारानुसारेण विरचित एतस्मिन्प्रकरणेऽज्ञानादिना यत्किमप्युत्सूत्रं ग्रथितं स्यात्, तत्र मिथ्यादुष्कृतमस्तु त्रिविधेन । यच्चोत्सूत्रं किमपि स्यात्तदरक्तद्विष्टैर्गीताथैः शोध्यं कृपामाधाय । चतुर्विंशतितीर्थेशाः सगणेशाश्चतुर्विधे शुभं सृजन्तु श्रीसङ्घ धर्मतीर्थप्रवर्तकाः |

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240