________________
૧દરૂ
आगमप्रतिपक्षनिराकरणम् સમજાવ્યું છે. જ્યાં બેઇન્દ્રિયો વગેરેનો પ્રચાર હોય, ત્યાં એકેન્દ્રિયોને અડધું આયુષ્ય હોય, એવું જે કહેવાય છે, તે પણ સંગત થતું નથી. કારણ કે ત્યાં જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત પ્રમાણ છે, તેનાથી આગળના સમયાધિક સમયાધિક પણ મધ્યમ આયુષ્યો થાય જ છે. અને જો ત્યાં (બેઇક્રિયાદિના પ્રચારના સ્થાને) એકેન્દ્રિયોને ઉત્કૃષ્ટ આયુષ્ય પણ હોય, તો પણ શું બાધક છે ?
तथा यत्र न द्वीन्द्रियादीनामपि प्रचारस्तत्रैवैकेन्द्रियाणाમુવૃષ્ટાયુ વમવિષ્યતીતિ ? બત્ર વદુ વાવ્યમ્ II૧૭૨TI.
તથા જ્યાં બેઈન્દ્રિયો વગેરેનો પણ પ્રચાર નથી, ત્યાં જ એકેન્દ્રિયોનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય, તો એ કયાં સ્થાને હશે? એ વિષયમાં ઘણું કહેવા જેવું છે. ll૧૭રો.
तथैतत्शास्त्राभासापमानकानामाभिनिवेशिकत्वं यत्प्रतिपाद्यते, तत्श्राद्धानां पुनः सांशयिकत्वम्, त उभ अपि विरुद्धे। यतः सम्यक् श्रीमदागमानुसारेण स्वधर्मकर्मनिरताः साधवः श्राद्धाश्च कथं सम्भवेयुराभिनिवेशिकाः सांशयिका वा ? यतो निरभिनिवेशतया सम्यक् शुद्धमार्ग प्ररूपयतां साधूनां तदुपदेशेन निःसंशयं सम्यग्धर्मकर्मणि निरतानां श्राद्धानां वा यैराभिनिवेशिक-सांशयिकत्वे निगद्येते, त एव तादृग्विधा इति II૧૭૩-૧૭૪TI
તથા આ શાસ્ત્રાભાસનું અપમાન કરનારા (સાધુઓ) આભિનિવેશિક-મિથ્યાત્વી છે, અને તેમના અનુયાયી શ્રાવકો