________________
१७१
आगमप्रतिपक्षनिराकरणम्
તથા ચમસ શબ્દ આવિષ્ટલિંગ હોવાથી નપુંસક લિંગમાં હોવા છતાં પણ ચમસ-ચમસા એમ બહુવતિ સમાસ વિના પણ જે પુંલિગ-સ્ત્રીલિંગમાં ચમસ શબ્દનો પ્રયોગ કર્યો છે, તે વિરુદ્ધ છે. ૧૮પો એમ અન્ય પણ લિંગકૂટ-વ્યુત્પત્તિકૂટ ઘણા છે. ૧૮કો.
ચમસનો અર્થ છે પલાશ વગેરેના લાકડાનું બનાવેલું સોમરસ પીવાનું યજ્ઞીય પાત્ર. 'ચમસ' શબ્દ આવિષ્ટલિંગ છે. અર્થાત્ બહુવ્રીહિ સમાસ સિવાય એ પોતાનું લિંગ છોડતો નથી. છતાં વિવક્ષિત ગ્રંથમાં તેનો બહુવ્રીહિ સમાસ વિના પણ અન્ય લિંગમાં પ્રયોગ કર્યો છે. માટે એ અપશબ્દ છે, એમ કહેવાનો અહીં આશય છે.
પનીશાવા વરવાડચક્ષા રમસાર મૃત - અહીં ચમસ-શબ્દનો પેલિંગમાં પણ પ્રયોગ થયો છે. માટે આ શબ્દ પુલિંગમાં તો સાધુ હોવો જોઇએ.
तथा यदप्युच्यते सम्यक् श्रीजिनधर्मः समग्रोऽपि ब्राह्मणायत्त एव, यत एतत्शास्त्रं ब्राह्मणाधीनम् । एतत्शास्त्रं विना तु न ज्ञायते श्रीमदातमतस्वरूपं सम्यगिति, तदपि विरुद्धम्, यतः श्रीआगमे दशवैकालिकाचारागादिके श्रीमान्साधुधर्मः समग्रोऽपि प्ररूपितः । श्रीउपासकदशाङ्गके श्राद्धधर्मः । तथा श्रीआवश्यकनियुक्त्यादिषु तन्नियुक्तिषु तच्चूादिषु च श्रीउपदेशमालायोगशास्त्रादिप्रकरणेषु च प्ररूपितौ साधुश्राद्धधर्मावुभावपि सम्यगेव श्रीसम्यग्दर्शनादारभ्य समग्रावपि । तत्कथमेतत्शास्त्राभासमूलः श्रीजिनधर्मः ? चेदेतन्मूलः