________________
आगमप्रतिपक्षनिराकरणम्
१९७ तथा यदा जने प्रासुकीकरणादिकोलाहलप्रथा समभूत, तदा तद्विषयविस्तारो विरचित एतस्मिन् । एवं यदा यादृशः प्रस्तावो यादृग्जातं वा भवेज्जायमानं वा कुतश्चिद्धेतोर्जातं श्रुतं दृष्टं वा भवेत्तदा तादृशत्वमेतस्मिन्समेति, तस्मादप्येतदाधुनिकमित्यनुमीयते ।।२१।।
તથા જ્યારે લોકોમાં પ્રાસુકીકરણ વગેરેનો કોલાહલ ફેલાયો, ત્યારે એમાં તેના વિષયનો વિસ્તાર રચ્યો. એ રીતે જ્યારે જેવો અવસર હોય, જેવો પ્રસંગ થયો હોય, અથવા તો કોઈ કારણથી થતું જાય્ – સાંભળ્યું કે જોયું હોય, ત્યારે તેવું એમાં આવી જાય छ. भाटे ५५॥ ॥आधुनिछ, मेवुअनुमान थाय छे.॥२१॥
तथा प्रथमं या एतस्य मुख्या प्रतिः समायाताऽभूत्तस्यामध्यायपरिसमाप्तिर्यत्पत्रप्रान्त एवाभूत्तत्तद प्येतस्याधुनिकत्वख्यापकम् यतश्चेदेतत्पुरातनं स्यात्तदा लेखकेनैतल्लिखता क्वचित्पत्रादौ क्वचित्पत्रप्रान्ते वाऽस्याध्यायपरिसमाप्तिः कृताऽभविष्यदिति ।
તથા પહેલા જે એની મુખ્ય પ્રતિ આવી હતી, તેમાં પાનાના અંતે જ અધ્યાય સમાપ્ત થતો હતો, તે પણ એના આધુનિકપણાને જણાવે છે. કારણ કે જો આ પ્રાચીન હોય, તો તેને લખનાર લેખકે ક્યાંક પાનાની શરૂઆતમાં કે ક્યાંક પાનાના અંતે અધ્યાય સમાપ્ત કર્યો હોત.
तथा यन्मुख्यप्रतेः पत्राणि नव्यप्रायाणि वीक्ष्यन्ते, तदप्येतस्याधुनिकत्वज्ञापकम् ।।२२।।