________________
२००
आगमोपनिषद् પર રહેલો જોઇને શ્રીઆગમ પર એકાંત શ્રદ્ધા કરવી, આ આધુનિક વિરુદ્ધ વચન પર વિચાર કરીને નિર્ણય કરવો. ___ एवमेकवर्जितैरेतैः पञ्चविंशतिमितैतदाधुनिकत्व-सूचकवचनैः सह योजितानि पूर्वोक्तसप्तदशोत्तरद्विशतमितानि वाक्यानि जाते द्वे शते एकचत्वारिंशदधिके ।।२४१।।
આ રીતે તેના આધુનિકપણાને સૂચવતા ચોવીશ વચનો સાથે પૂર્વે કહેલા બસો સત્તર વાક્યો જોડીને બસો એકતાલીશ થયા. ર૪૧
तथा जे नरएसु पुढवाइसु सगलविगलतिरिएसु । वंतरजोइ-विमाणे पत्तेअमिमेसु असंखा ||१|| सिअ संख सिअअसंखा मणुएसु, अणंतया वणे नवरं परिवमिअगया आहारगा वि लब्भंति इह समए ।।२।। केवलिपुच्छाकाले कहेइ सो केवली सया कालं । पन्नवणाए इअ जाणिऊण कह वसि પાણ? I[QI
તથા નરકોમાં, પૃથ્વી વગેરેમાં, સકલ વિકસેન્દ્રિય તિર્યંચોમાં, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક - આ પ્રત્યેકમાં અસંખ્ય [૧] મનુષ્યોમાં સંખ્યાત કે અસંખ્યાત, વનસ્પતિમાં અનંત, માત્ર પરિવમિતગત (?) આહારક પણ આ સમયે જ્યારે આ શબ્દો બોલાઇ રહ્યા છે, તે સમયે) પ્રાપ્ત થાય છે. રો કેવળીને જ્યારે પણ પૂછવામાં આવે ત્યારે હંમેશ માટે કેવળી આ જ ઉત્તર આપે છે. પ્રજ્ઞાપનાસૂત્રમાં આ જાણીને તું કેમ પ્રમાદ કરે છે ? Ilal
૧. વ૬ - ૦ મિસ્તે !