________________
१९८
आगमोपनिषद् તથા જે મુખ્ય પ્રતના પાનાઓ નવા જેવા દેખાય છે, તે પણ આના આધુનિકપણાને જણાવે છે. ટેરરી
तथा यत्साम्प्रतमेतस्य मुख्या प्रतिः षट्सप्ताष्टादिमासातिक्रमे समेति, तदप्येतस्याधुनिकत्वाविर्भावकम् ||२३।।
તથા જે વર્તમાનમાં એની મુખ્ય પ્રત છ-સાત-આઠ વગેરે માસ પસાર થયા પછી આવે છે, તે પણ એના આધુનિકપણાને પ્રગટ કરે છે. ર૩ll
तथा यब्राह्मणानामेतस्मिन्स्थाने स्थाने दानं स्थाप्यते, तदप्याधुनिकत्वसूचकमेतस्य ।।२४।।
તથા આમાં જે અનેક સ્થાનોમાં બ્રાહ્મણોને દાન આપવાનું સમર્થન કરાયું છે, તે પણ એના આધુનિકપણાને સૂચવે છે I/ર૪ll
एवं बहुभिरपि कथितैराधुनिकमेतदित्येतस्य सूचकैर्वचनप्रकारैर्येषां मनसि न प्रत्ययस्तै स्मराशिग्रहविचार एव विमर्शनीयः। यतो दोवाससहस्सठिई-इति श्रीकल्पसूत्रोक्तमेकराशावेतावत्समयमवस्थानं समर्थयन्नेतदुक्तमेकराशौ पञ्चचत्वारिंशद्वर्षशतमितमवस्थानमुत्थापयत्येष एव ग्रहः |
આ રીતે આ ગ્રંથ આધુનિક છે, એમ સૂચવનારા ઘણા વાક્યપ્રકારોથી પણ જેમને મનમાં વિશ્વાસ બેસતો નથી, તેમણે ભસ્મરાશિ ગ્રહનો વિચાર જ ચિંતવવો જોઇએ. કારણ કે - બે હજાર વર્ષની સ્થિતિ – એમ શ્રીકલ્પસૂત્રમાં તેનો એક રાશિમાં રહેવાનો સમય કહ્યો છે. એ કશાસ્ત્રમાં ૪૫૦૦ વર્ષની સ્થિતિ