Book Title: Agam Pratipaksh Nirakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 202
________________ १८७ आगमप्रतिपक्षनिराकरणम् तथा-ईर्यासमित्यादीनामष्टप्रवचनमातृणां यत्पृथक् पृथक पुत्रतयाङ्गादीनि प्रवचनानि विवक्ष्यन्ते, तत्रापि बहु विचार्यम् ।।२१६।। તથા ઇર્યાસમિતિ વગેરે અષ્ટપ્રવચનમાતાના જે અલગ અલગ પુત્ર તરીકે અંગ વગેરે (અંગો-ઉપાંગો-પ્રકીર્ણકો) પ્રવચનો વિવક્ષિત કરાય છે, તે વિષયમાં પણ ઘણું વિચારણીય છે. ॥२१७॥ तथाऽसङ्ख्येयशब्दस्थाने यत्स्थाने स्थान ऽनन्तशब्दप्रयोगो दृश्यते, सोऽपि महाविरुद्धः । सूत्रेऽसङ्ख्येया-नन्तयोरन्तरस्य महतः प्ररूपणादिति ।।२१७।। તથા અસંખ્ય શબ્દની બદલે અનેક સ્થાનોમાં જે અનંત શબ્દનો પ્રયોગ દેખાય છે, તે પણ મહાવિરુદ્ધ છે. કારણ કે સૂત્રમાં અસંખ્ય અને અનંત વચ્ચે મોટું અંતર કહ્યું છે. ર૧૭ll ___ एवमेवमादीनि विरुद्धानि कियन्ति वक्तुं पार्यन्ते ? तथा तिलेषु कृष्णानि कियन्ति विविच्यन्ते ? वर्णिकामात्रदर्शनार्थं तु प्रतिपादितान्येतावन्ति । यत एवंविधानि बहूनि श्रीमदागमविरुद्धानि व्याकरणविरुद्धानि पूर्वापरविरुद्धानि स्थाने स्थाने दृश्यन्ते, तस्मादेतदाधुनिकमित्यनुमीयते ।।१।। આવા તો કેટલા વિરુદ્ધ વચનો કહી શકાય? જેમ કે તલમાંથી કેટલો કચરો વીણી શકાય ? આટલા તો નમૂના માત્ર દેખાડવા માટે કહ્યા છે. જેથી આવા ઘણા શ્રી આગમ વિરુદ્ધ, વ્યાકરણવિરુદ્ધ, પૂર્વાપરવિરુદ્ધ વચનો અનેક સ્થાનોમાં

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240