________________
१८५
आगमप्रतिपक्षनिराकरणम् જોઇએ એમ કહ્યું છે. એમ હોવા છતાં પણ ઉપવાસ કર્યો હોય, ત્યારે જિનપૂજા ન કરવી એવું જે કહેવાય છે, તે પણ विरुद्ध छ. ॥२१२॥
तथा-ततो माध्यानिकीपूजां कुर्यात्कृत्वाथ भोजनम् । तद्विद्भिः सह शास्त्रार्थरहस्यानि विचारयेत् ।।१।। ततश्च सन्ध्यासमये कृत्वा देवार्चनं पुनः । इत्येवं भोजनान्तरमपि श्रीजिनपूजायाः कार्यत्वे प्रतिपादितेऽपि भुक्त्यनन्तरं न कार्यैवार्हदचेति यदूच्यत एकान्तेन, तदपि विरुद्धम् । एवं चेद् भुक्तिसमनन्तरमेकान्तेन निषेधः स्यादर्हदर्चायास्तदा श्राद्धस्य . नियतस्त्रिकालपूजाविधिः सिद्धान्तोक्तः कथं सङ्गच्छत इति ||२१३।।
તથા – પછી મધ્યાહનની પૂજા કરે, પછી ભોજન કરીને શાસ્ત્રાર્થજ્ઞોની સાથે શાસ્ત્રાર્થના રહસ્યોનો વિચાર કરે. પછી સંધ્યાના સમયે ફરી દેવપૂજા કરીને (યોગશાસ્ત્ર ર૯૯૩૦૦) - આ રીતે ભોજન પછી પણ શ્રીજિનપૂજા કરવાની હોય છે, એમ કહ્યું હોવા છતાં પણ જમ્યા પછી જિનપૂજા ન જ કરવી એવું જે એકાંતે કહેવાય છે, તે પણ વિરુદ્ધ છે - જો આ રીતે જમ્યા પછી જિનપૂજાનો એકાંત નિષેધ હોય, તો આગમમાં એવું જે કહ્યું છે કે – શ્રાવકે ત્રણ કાળ અવશ્ય પૂજા १२वी मध्ये - ते शी रीते संगत थाय ? ॥२१॥ ___ तथा क्षीरनीरनिधिर्मनुष्यक्षेत्राद् बहिर्वर्तते, तत्पानीयैः श्रीजिनजन्माभिषेकः सुरैः क्रियते । तत्र यदुच्यते तानि नीराणि निखिलानि प्रासुकीकृतानि चूर्णक्षेपेणेति, तदपि विरुद्धम्,