________________
૧૮૪
आगमोपनिषद् કારણ કે જો એવો એકાત હોત તો પછી શ્રી વિરે બે ગણધરોને અકુલીન હોવા છતાં પણ ગણધરપદવી કેમ આપી? માટે જે યોગ્ય હોય, તે અકુલીન હોય, તો પણ તેને પદવી આપવી, અયોગ્ય હોય, એ કુલીન હોય તો પણ એને ન આપવી. એવું હોવા છતાં પણ જે અકુલીનને પદવીનો એકાંતે નિષેધ કરાય છે, તે વિરુદ્ધ છે. ll૧૧
અહીં બે ગણધરોને અકુલીન કહ્યા, તે વર્તમાન દેશાચારની અપેક્ષાએ ઘટી શકે, ત્યારના દેશાચારમાં તથાવિધ વિવાહ લોકસંમત-અનિંદ્ય હોવાથી બે ગણધરોને અકુલીન ન કહી શકાય.
तथा संवत्सरचाउम्मासिएसु अट्ठाहिआसु अ तिहीसु | सव्वायरेण लग्गइ जिणवरपूआतवगुणेसु ||१|| इत्यादिकाभिः श्रीमदागमेयगाथाभिः संवत्सरचतुर्मासकाष्टाह्निकाचतुर्दश्यादितिथिषु चतुर्थादिविशिष्टतपः कर्तव्यतया प्रोक्तं श्रीजिनपूजा च । एवं सत्यपि उपवासे कृते श्रीजिनपूजा न कार्येति यदुच्यते, તપ વિરુદ્ધ Tીરપરા
તથા સંવત્સરી, ચોમાસી, અષ્ટાનિકાઓ અને પર્વતિથિઓમાં સર્વ આદરથી (શ્રાવક) જિનવરની પૂજા અને તપગુણની આરાધનામાં લાગી જાય. III (ઉપદેશમાલા ૨૪૧, ચૈત્યવંદન મહાભાષ્ય ૮૧૯) - ઇત્યાદિ શ્રી આમિક ગાથાઓથી સંવત્સરી, ચૌમાસી, અષ્ટાહ્નિકા, ચૌદશ વગેરે તિથિઓમાં ઉપવાસ વગેરે વિશિષ્ટ તપ અને જિનપૂજા કરવી