Book Title: Agam Pratipaksh Nirakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 197
________________ १८२ आगमोपनिषद् નિરર્થક છે' એવું કહેવાય છે, તે યુક્તિરહિત છે, એમ સમજવું जो . ॥२०॥ तथा श्रीपर्युषणास्वरूपं यथा श्रीमदागमे प्रतिपाद्यते तद्विरुद्धमत्र प्ररूप्यते ।।२०७।। तथा कल्किविचारः श्रीमदागमे प्रकरणेषु च यथा विद्यते, ततोऽन्यथा प्रोक्तोऽस्ति, सोऽपि कल्पित इव प्रतिभाति ।।२०८।। તથા શ્રી પર્યુષણાનું એવું સ્વરૂપ શ્રી આગમમાં કહેવાય છે, તેનાથી વિરુદ્ધ સ્વરૂપ અહીં કહેવાય છે. ||૨૦૭ તથા શ્રી આગમમાં અને પ્રકરણોમાં જે રીતે કલ્કીનો વિચાર છે, તેનાથી અન્ય રીતે કહ્યો છે. તે પણ કલ્પિત હોય, એવું લાગે छ. ॥२०८॥ तथा महतामपि पूर्वाचार्याणां यन्मिथ्यादर्शनित्वमुच्यते, तदपि महाविरुद्धम् ।।२०९।। તથા મહાન પૂર્વાચાર્યોને પણ જે મિથ્યાદૃષ્ટિ કહે છે, તે પણ મહાવિરુદ્ધ છે. ૨૦લા. तथा निरयावलिकाश्रुतस्कन्धे कालादिकुमाराणां दशानामपि चेटकमहानृपतिमुक्तबाणकृतप्राणप्रयाणानां निरयगतिः प्रतिपाद्यते । अन्येऽपि च वासवदत्तरथमुशलसङ्ग्रामहताः प्रभूतलक्षमिता अपि मनुष्यास्तत्र प्रोक्ता जीवद्वयवर्जास्तिर्यग्निरयगतिगामिनः । તથા નિરયાવલિકા શ્રુતસ્કંધમાં દશેય કાલ વગેરે કુમારો, ચેટક મહારાજાના બાણથી મરીને નરકે ગયા એમ કહ્યું છે.

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240