________________
१८२
आगमोपनिषद् નિરર્થક છે' એવું કહેવાય છે, તે યુક્તિરહિત છે, એમ સમજવું जो . ॥२०॥
तथा श्रीपर्युषणास्वरूपं यथा श्रीमदागमे प्रतिपाद्यते तद्विरुद्धमत्र प्ररूप्यते ।।२०७।। तथा कल्किविचारः श्रीमदागमे प्रकरणेषु च यथा विद्यते, ततोऽन्यथा प्रोक्तोऽस्ति, सोऽपि कल्पित इव प्रतिभाति ।।२०८।।
તથા શ્રી પર્યુષણાનું એવું સ્વરૂપ શ્રી આગમમાં કહેવાય છે, તેનાથી વિરુદ્ધ સ્વરૂપ અહીં કહેવાય છે. ||૨૦૭ તથા શ્રી આગમમાં અને પ્રકરણોમાં જે રીતે કલ્કીનો વિચાર છે, તેનાથી અન્ય રીતે કહ્યો છે. તે પણ કલ્પિત હોય, એવું લાગે छ. ॥२०८॥
तथा महतामपि पूर्वाचार्याणां यन्मिथ्यादर्शनित्वमुच्यते, तदपि महाविरुद्धम् ।।२०९।।
તથા મહાન પૂર્વાચાર્યોને પણ જે મિથ્યાદૃષ્ટિ કહે છે, તે પણ મહાવિરુદ્ધ છે. ૨૦લા.
तथा निरयावलिकाश्रुतस्कन्धे कालादिकुमाराणां दशानामपि चेटकमहानृपतिमुक्तबाणकृतप्राणप्रयाणानां निरयगतिः प्रतिपाद्यते । अन्येऽपि च वासवदत्तरथमुशलसङ्ग्रामहताः प्रभूतलक्षमिता अपि मनुष्यास्तत्र प्रोक्ता जीवद्वयवर्जास्तिर्यग्निरयगतिगामिनः ।
તથા નિરયાવલિકા શ્રુતસ્કંધમાં દશેય કાલ વગેરે કુમારો, ચેટક મહારાજાના બાણથી મરીને નરકે ગયા એમ કહ્યું છે.