________________
आगमप्रतिपक्षनिराकरणम्
.. १८१ अन्यच्च यः साधुः सङ्गीतासक्तिं विधत्ते, तस्य-उग्गाइ गाइ हसई-इत्याद्याभिः श्रीमदागमेयगाथाभिः पार्श्वस्थता-प्रभृतिका दूषणप्रसक्तिरप्यवन्द्यतानिदानं प्रतिपादिता । तदेवं साधूनां सङ्गीताभ्यासविधानं न युक्तं प्रतिभाति श्रीमदागमाक्षरैः ।
વળી જે સાધુ સંગીતની આસક્તિ રાખે, તેને પાર્થસ્થપણું વગેરે દોષ લાગે છે અને તે અવંદનીય બને છે. એવું - મોટેથી ॥य, ॥य, उसे - (अपडेशमा 393) छत्याहि मामि ગાથાઓથી જણાવાયું છે. આ રીતે સાધુઓ સંગીતનો અભ્યાસ કરે, એ આગમના અક્ષરોથી ઉચિત લાગતું નથી.
तथा श्रीवीरान्तेवासिनस्त्यक्तगृहारम्भाः पौषधनिष्प्रतिमाप्रतिमायोगनिरताः सङ्गीतं विनैवानन्दप्रभृतयो दशापि श्रमणोपासकाः श्राद्धधर्मेण तृतीयभवसिद्धिगतिप्राप्तियोग्याः समभूवन् । एवं सङ्गीतं विनापि श्रमणश्रमणोपासकानुष्ठेयरूपधर्मद्वैत(ते) स्वर्गापवर्गादिस्वरूपमहाफलं विश्राणयत्यपि यत्सङ्गीतं विना सुकृतस्य निरर्थकता प्रतिपाद्यते, सा युक्तिरिक्तैव विज्ञेया ||२०६।।
તથા શ્રીવીરના શિષ્યો આનંદ વગેરે દશે ય શ્રાવકો ઘરના આરંભો છોડીને, પૌષધ, નિષ્પતિમા (બેજોડ?) પ્રતિમા યોગમાં તત્પર થઇને સંગીત વિના જ શ્રાવકધર્મથી ત્રીજા ભવે મોક્ષે જવાની યોગ્યતાવાળા થયા. આ રીતે સંગીત વિના પણ સાધુશ્રાવક દ્વારા આચરવા યોગ્ય બંને ધર્મ સ્વર્ગ-મોક્ષ સ્વરૂપ મહાન ફળ આપતા હોવા છતાં પણ જે "સંગીત વિના સુકૃત