________________
१७४
. आगमोपनिषद् આ રીતે શ્રી ઉપાસકદશા અંગમાં આનંદ શ્રાવકનો અવશ્ય શ્રમણોને દાન આપવા વિષયક અભિગ્રહ કહ્યો છે, પણ બ્રાહ્મણને દાન આપવા વિષયક અભિગ્રહ નથી કહ્યો. ઉલ્ટ અથવા અન્ય તીર્થિક પદથી બ્રાહ્મણોનો પણ સંગ્રહ થઇ ગયો હોવાથી તેમને પાત્રબુદ્ધિથી દાન ન આપવું, એવો જ અભિગ્રહ લીધો છે. ૧૯૦
तथा राजादनीबदर्यादिकाष्ठैरेव धूपोत्क्षेपविधेरग्निहोत्रतया यदनुष्ठेयत्वमुच्यते, तदपि विचार्यम्, श्रीआगमे प्रकरणेषु च तद्विधेः कुत्राप्यदृश्यमानत्वादिति ।।१९१।। तथैतस्मिन्शास्त्राभासे मदिरा वृक्षक्षीरे ||१९२।। मांसमप्रासुकितान्ने ||१९३।। परदारसन्निवेशस्त्वाकालिकसुरते ।।१९४।। इत्यादिका नियुक्तिभाष्यचूर्णिवृत्तिप्रकरणादिषु कुत्रचिददृश्यमाना नव्यार्थकल्पनापि भूयसी પ્રતિમારિ II૧૨૬ll
તથા રાજાદની, બદરી વગેરે લાકડાઓથી જ ધૂપ ઉવેખવાની વિધિ અગ્નિહોત્રરૂપે કરવી જોઇએ, એવું જે કહેવાય છે, તે પણ વિચારણીય છે, કારણ કે આગમમાં અને પ્રકરણોમાં તે વિધિ ક્યાંય દેખાતી નથી. II૧૯૧
તથા આ શાસ્ત્રાભાસમાં વૃક્ષના ક્ષીરમાં મદિરા ૧૯રા અમાસુક અન્નમાં માંસ /૧૯૯l નિત્ય મૈથુનમાં પરસ્ત્રી સંનિવેશ I૧૯૪ા વગેરે ઘણી નવી કલ્પનાઓ જણાય છે, કે જે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ, પ્રકરણ વગેરેમાં ક્યાંય દેખાતી નથી. ૧૯૫l.