________________
आगमोपनिषद्
સાંશયિક-મિથ્યાત્વી છે, એવું જે કહેવાય છે, તે બંને સૂત્રથી વિરુદ્ધ છે. કારણ કે સમ્યક્ શ્રી આગમને અનુસારે સ્વધર્માનુષ્ઠાનમાં તત્પર સાધુઓ અને શ્રાવકો આભિનિવેશિક કે સાંયિક શી રીતે સંભવે ? કારણ કે કદાગ્રહ વિના સમ્યક્ રીતે શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરનારા સાધુઓ અને તેમના ઉપદેશથી નિઃશંકપણે સમ્યક્ ધર્માનુષ્ઠાનમાં નિરત એવા શ્રાવકોને જેઓ આભિનિવેશિક-સાંશયિક કહે છે, તેઓ પોતે જ તેવા છે. ૧૭૩-૧૭૪॥
१६४
एवं सम्यक् श्रीमदागमानुयायिनामर्द्धहिंसादीनि यानि कुवचनान्युच्यन्ते तानि तेषां केवलमवर्णवादवादित्वमेव सूचयन्ति ।
I
આ રીતે શ્રી આગમને સમ્યક્ રીતે અનુસરનારાઓને 'અર્ધહિંસા' વગેરે જે ખરાબ વચનો કહેવાય છે, તે કેવળ તેમના અવર્ણવાદીપણાને જ સૂચવે છે.
तेन पुनरवर्णवादेन तेन (ते) मूकतादिदोषदूषिताः संसरन्त्यनन्तसंसारकान्तारम्, येनैषां प्रभूताः कुयोनिवर्गाः, यदुक्तम्संजमजुआण गुणवंतयाण साहूण सीलकलिआणं । मूओ અવત્રવાર્ર-કૃતિ ||૧૭૬ ||
તે અવર્ણવાદના દોષથી તેઓ મૂંગાપણુ વગેરે દોષથી દૂષિત થઇને અનંત ભવાટવીમાં ભ્રમણ કરે છે. કારણ કે એવાઓ (સુસાધુનિંદકો) ઘણી દુર્ગતિઓમાં ભટકે છે. જે કહ્યું પણ છે – સંયમથી યુક્ત, ગુણવાન, શીલસહિત એવા સાધુઓની નિંદા કરનાર મૂંગો (થાય છે.) ૧૭૫)