________________
आगमप्रतिपक्षनिराकरणम्
१६५
तथा ये पश्यन्तोप्येतस्य शास्त्राभास्य श्रीमदागमेन समं विरोधमेतद्विषयगाढानुरागिणो यदनेनैवोच्यते तदेव प्रमाणयन्ति । तेषामेतद्विषयगाढाभिगृहीतानामाभिग्रहिकं नाम प्रथमं मिथ्यादर्शनम् ||१७६ ||
તથા શ્રીઆગમ સાથે આ શાસ્ત્રાભાસનો વિરોધ આવે છે. એવું જોવા છતાં પણ જેઓ એના દઢ અનુરાગી છે, એ જે કહે છે, તેને જ પ્રમાણ કરે છે, આનો દૃઢ કદાગ્રહ રાખનારા તેમને આભિગૃહિક નામનું પહેલું મિથ્યાદર્શન છે. ।।૧૭૬।।
तथा यदागमेनोच्यते, तदपि प्रमाणम् । यदेतेन शास्त्राभासेन निगद्यते, तदपि प्रमाणम् । यच्चान्यैरपि शास्त्रान्तरैः प्ररूप्यते, तदपि प्रमाणम् । यतो न हि शास्त्राण्यसत्यानि भवन्तीत्यनभिगृहीताः स्युर्ये कस्मिन्नपि शास्त्रे, तेषां सकलशास्त्रोदिताचारं प्रमाणयतां कुत्राप्यभिग्रहाभावादनाभि-ग्रहिकम् ।।१७७ ।।
તથા - જે આગમ કહે છે, તે પણ પ્રમાણ છે. જે આ શાસ્ત્રાભાસ કહે છે, તે પણ પ્રમાણ છે. જે અન્ય શાસ્ત્રો કહે છે, તે પણ પ્રમાણ છે. કારણ કે શાસ્ત્રો અસત્ય ન હોય. આ રીતે જેઓ કોઇ પણ એકાદ શાસ્ત્રના આગ્રહવાળા નથી, તેઓ સર્વ શાસ્ત્રોએ કહેલા આચારને પ્રમાણિત કરે છે, તેમને ક્યાંય પણ આગ્રહ ન હોવાથી અનાભિગ્રહિક મિથ્યાદર્શન છે. 1199011
तथा ये पश्यन्तोऽपि श्रीमदागमेन समं महाविरोधमेतस्य शास्त्राभासस्य स्वमतस्थापनायाभिनिवेशेन श्रीमदागमविरुद्ध