________________
૧૬૬
आगमोपनिषद् मेतदुक्तं स्थापयन्ति प्ररूपयन्ति च, तेषामभिनिवेशभावादाभिનિશિવમ્ II૧૭૮TI)
તથા જેઓ શ્રી આગમ સાથે આ શાસ્ત્રાભાસનો મહાવિરોધ જોવા છતાં પણ પોતાના મતને સ્થાપવા માટે કદાગ્રહથી શ્રી આગમ વિરુદ્ધ એવું એણે કહેલું સ્થાપે છે અને પ્રરૂપે છે. તેઓને કદાગ્રહ હોવાથી આભિનિવેશિક (મિથ્યાત્વ છે.) /૧૭૮
तथा ये निरीक्ष्य विरुद्धानि श्रीमदागमेन सार्द्धमेतस्मिन्शास्त्राभासे संशयापन्ना अपि एतदुक्ताचारे प्रवर्तन्ते, तेषां संशयभावात्सांशयिकम् ।।१७९ ।।
તથા જેઓ આ શાસ્ત્રાભાસમાં શ્રી આગમ સાથેના વિરોધોને જોઇને સંશય પામ્યા હોવા છતાં પણ એણે કહેલા આચારમાં પ્રવૃત્ત થાય છે, તેમને શંકા હોવાથી સાંશયિક (મિથ્યાત્વ છે.) l/૧૭૯મા.
तथा यैस्तथाविधशास्त्राकर्णनाभ्यासाद्यभावात्सम्यक् श्रीमदागमानभिज्ञैरेतदुक्ताचारः श्रीमज्जिनसमयविरुद्धोऽपि विरुद्धोऽयमित्यविज्ञायानुष्ठीयते गतानुगतिकतया धर्मार्थितया वा तेषामनाभोगेन विरुद्धाचरणादनाभोगिकम् ||१८०।।
તથા - જેમને તેવા પ્રકારના શાસ્ત્રોના શ્રવણનો અભ્યાસ નથી, તેથી જેઓ આગમને બરાબર જાણતા નથી. તેથી જિનાગમથી વિરુદ્ધ એવા પણ એણે કહેલા આચારને આ વિરુદ્ધ છે' એમ જાણ્યા વિના જેઓ ગતાનગતિકપણે કે