________________
आगमप्रतिपक्षनिराकरणम्
૧૪૧ કારણ કે સૂક્ષ્મ એકેન્દ્રિયોને આકાર નથી, એવું જે કહેવાય છે, તે જ વિરુદ્ધ છે. કારણ કે તે જીવો શરીરહિત છે. અને શરીર પરમાણુથી બનતું હોવાથી તેમાં સાકારપણું અવશ્યપણે હોય છે.
परमाणूनां च-परिमण्डला य वट्टा तंसाचउरं-समाययाइत्यादिभिः श्रीमत्सिद्धान्तवचोभिः परिमण्डलाद्यन्यतरसंस्थानसंस्थितत्वेन साकारत्वस्य नियतत्वात् ।
પરિમંડલો, વર્તુળો, ત્રિકોણો, ચોરસો, લંબચોરસો - (અર્થથી ઉત્તરાધ્યયનનિર્યુક્તિ ૩૮) - વગેરે સિદ્ધાન્તના વચનોથી પરમાણુઓ પરિમંડલ વગેરેમાંથી એક સંસ્થાનમાં રહેલા હોવાથી તેઓ અવશ્ય આકારસહિત હોય છે.
एवं सूक्ष्मैकेन्द्रियाणां बादरैकेन्द्रियाणां च नियतत्वासाकारत्वस्य, सूक्ष्मैकेन्द्रियाणां य आकाराभावो निगद्यते, सूक्ष्माणां बादराणां चैकेन्द्रियाणां साकारत्वे प्रतिनियते सति, बादरैकेन्द्रियाणां साकारत्वात् द्वीन्द्रियत्वं यत् प्ररूप्यते, ते ઉમેડપિ સૂત્રવિરુદ્ધ II૧રૂરૂTI૧૩૪TI
આ રીતે સૂક્ષ્મ એકેન્દ્રિયો અને બાદર એકેન્દ્રિયો બંનેમાં સાકારપણુ અવશ્ય છે. તેથી સૂક્ષ્મ એકેન્દ્રિયોમાં આકાર નથી, એવું જે કહેવાય છે, અને બાદરેકેન્દ્રિયો સાકાર હોવાથી તેઓ બેઇન્દ્રિય છે, એવી જે પ્રરૂપણા કરવામાં આવે છે, તે બંને ય સૂત્રવિરુદ્ધ છે. ૧૩૩, ૧૩૪ો.