________________
१५९
आगमप्रतिपक्षनिराकरणम् - વગેરેથી શ્રી પ્રશનવ્યાકરણ અંગમાં, તથા - અથવા તો વૃક્ષના તળે - ઇત્યાદિથી શ્રીકલ્પસૂત્ર વગેરેમાં સ્મશાન, વૃક્ષતળ વગેરે સ્થાનોમાં સાધુઓ રહી શકે, એવી શ્રી ગણધર વગેરેએ રજા આપી હોવા છતાં પણ, કોઇ કુયુક્તિથી ત્યાં રહેવાનો નિષેધ કરાય છે, તે પણ વિચારણીય છે. નકકી
तथा श्रीआगमे श्रव(म)णश्रमणीश्रमणोपासक-श्रमणोपासिकारूपश्चतुर्विधः सङ्घः प्ररूप्यते । अत्र तु ब्राह्मणब्राह्मणीभिः स षड्विध इत्येतदपि न युक्तम्, यतो ब्राह्मणब्राह्मण्यश्च श्रीसम्यक्त्वमूलद्वादशव्रतधराः सम्भवेयुस्तदा ते श्राद्धास्ताश्च श्राद्ध्य इति निगद्यन्ते, तर्हि तत्पृथगादानं नौचितीमञ्चति ।
તથા શ્રી આગમમાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચાર પ્રકારનો સંઘ કહેવાય છે. અહીં તો બ્રાહ્મણ-બ્રાહ્મણી સહિત છ પ્રકારનો કહેવાય છે, એ ઉચિત નથી. કારણ કે બ્રાહ્મણબ્રાહ્મણી શ્રી સર્વમૂલક બાર વ્રતોના ધારક હોય, તો તે શ્રાવક-શ્રાવિકા કહેવાય છે, તો પછી તેમને અલગથી લેવા એ ઉચિત નથી.
अथ चेत्श्रीमज्जिनाज्ञाविमुखाः श्रीमद्देवाधिदेवेतरदेवदेवीप्रतिमासमभ्यर्हणस्तवनैकादशीविधानादिमिथ्यादर्शनक्रियानिरताः सम्भवेयुर्ब्राह्मणा ब्राह्मण्यश्च, तदा तद्गणनं सङ्घमध्ये कथं स्याद्यौक्तिकम् ?
१. ख - सभ्यर्हण ।